ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ATMમાં પૈસા મૂકનાર રૂપિયા ભરેલી આખી ગાડી લઈ ફરાર, 60 લાખનો ફટકો - CMS એજન્સી આંધ્ર પ્રદેશ

આંધ્રપ્રદેશમાં ATMમાં ​​પૈસા મુકનાર, એજન્સીનો ડ્રાઈવર લગભગ 60 લાખ રૂપિયા લઈને ફરાર થઈ ગયો છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. વાહનમાં ટેક્નિકલ સ્ટાફ અને સુરક્ષા ગાર્ડ પણ હાજર હતા.Kadapama driver absconded with 60 lakhs, Kadapa ITI Intersection, A CMS agency that dispenses money at ATMs

Etv Bharatઆંધ્રપ્રદેશમાં શાહરૂખ 60 લાખની રોકડ લઈને ફરાર થઈ ગયો
Etv Bharatઆંધ્રપ્રદેશમાં શાહરૂખ 60 લાખની રોકડ લઈને ફરાર થઈ ગયો

By

Published : Sep 17, 2022, 7:06 PM IST

અમરાવતી:વિવિધરાષ્ટ્રીયકૃત બેંકોના, ATMમાં ​​નાણાંનું વિતરણ કરતી એજન્સીનો ડ્રાઈવર, આંધ્રપ્રદેશના કડપા શહેરમાં રૂપિયા 60 લાખ રોકડા (Kadapama driver absconded with 60 lakhs) લઈને ભાગી ગયો હતો. CMS એજન્સી, ATM કેન્દ્રો પર દરરોજ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના ATMમાં ​​લાખો રૂપિયા જમા કરાવે છે. વાહનમાં ટેક્નિકલ સ્ટાફ અને સુરક્ષા ગાર્ડ પણ છે. રાબેતા મુજબ તેઓ SBI બેંકમાંથી CMS એજન્સીના (Agency) વાહનમાં આશરે 80 લાખ રૂપિયા લઈને નીકળ્યા હતા.

બોક્સ લઈને ભાગી ગયોઃ આરોપીનું નામ શાહરૂખ છે, તે કડપાનો રહેવાસી છે. કડપા આઈટીઆઈ ઈન્ટરસેક્શન (Kadapa ITI Intersection) પર, આવેલા એટીએમમાં ​​પૈસા નાખવામાં આવી રહ્યા હતા. એટીએમ સેન્ટર પર, એક સિક્યુરિટી ગાર્ડ ઊભો હતો, જ્યારે કર્મચારીઓ થોડી રોકડ જમા કરાવી રહ્યા હતા. આ દરમિયાન ડ્રાઈવર શાહરૂખ વાહન લઈને ફરાર થઈ ગયો હતો, હજુ પણ તે વાહનમાં, 60 લાખથી વધુ રૂપિયા છે. તે કડપાના વિસ્તાર, વિનાયક નગરમાં વાહન છોડીને રોકડ ભરેલું બોક્સ લઈને ભાગી ગયો હતો. એસબીઆઈના અધિકારીઓએ તાલુકા પોલીસને ફરિયાદ કરી હતી કે, ડ્રાઈવરે લગભગ 60 લાખ રૂપિયા લીધા હતા. પોલીસ ડ્રાઈવરને શોધી રહી છે.

ABOUT THE AUTHOR

...view details