ગુજરાત

gujarat

ETV Bharat / bharat

જમ્મુ કાશ્મીર: કુલગામમાં આતંકવાદીઓએ સેના પર કર્યો ગ્રેનેડ હુમલો, એક જવાન ઘાયલ - Militants attack security forces in Kulgam

બુધવારે આતંકવાદીઓએ દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લાના શમ્સીપોરા વિસ્તારમાં હુમલો કર્યો હતો. સેનાની ઓપનિંગ પાર્ટીને નિશાન બનાવી આતંકવાદીઓએ ગ્રેનેડ દ્વારા હુમલો કર્યો હતો.

sa
sa

By

Published : Jan 27, 2021, 1:18 PM IST

Updated : Jan 27, 2021, 1:59 PM IST

  • જમ્મુ કાશ્મીરના કુલગામમાં સેના પર હુમલો
  • આતંકવાદીઓ દ્વારા સેના પર ગ્રેનેડ હુમલો
  • આ ઘટનામાં એક જવાન ઘાયલ


જમ્મુ કાશ્મીરઃ બુધવારે આતંકવાદીઓએ દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લાના શમ્સીપોરા વિસ્તારમાં હુમલો કર્યો હતો. સેનાની ઓપનિંગ પાર્ટીને નિશાન બનાવી આતંકવાદીઓએ ગ્રેનેડ દ્વારા હુમલો કર્યો હતો.

એક જવાન ઘાયલ

આતંકવાદીઓ દ્વારા સેના પર ગ્રેનેડ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં 4 જવાનો ઘાયલ થયા છે. જેમને પ્રાથમિક સારવાર માટે સૈન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલ તેઓ સારવાર હેઠળ છે. આ ઘટનાની પુષ્ટી સૈન્ય પ્રવક્તાએ કરી છે.

આ હુમલા બાદ તુરંત જ સમગ્ર વિસ્તારમાં હુમલાખોરોની ઘેરાબંધી કરવા માટે અને તેને ઝડપી પાડવા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

Last Updated : Jan 27, 2021, 1:59 PM IST

ABOUT THE AUTHOR

...view details