ગુજરાત

gujarat

ETV Bharat / bharat

IPL 2022 : PBKS અને DC વચ્ચે જામશે જંગ, પ્લેઓફની લાગી રેસ - પ્લેઓફ

IPL 2022ની 64મી મેચ(IPL 2022 64 Match) આજે સોમવારે પંજાબ કિંગ્સ(Punjab Kings) અને દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) વચ્ચે રમાશે. મેચ સાંજે 7:30 વાગ્યે ડૉ ડી.વાય પાટિલ સ્પોર્ટ્સ એકેડમી, મુંબઈમાં રમાશે. બન્ને ટીમો પ્લેઓફની(Playoffs) રેસમાં પહોચવા માટે કમર કશશે.

IPL 2022
IPL 2022

By

Published : May 16, 2022, 4:19 PM IST

મુંબઈ :આજે IPL 2022ની 64મી મેચ(IPL 2022 64 Match) યોજાવા જઇ રહી છે. પંજાબ(Punjab Kings) અને દિલ્હી(Delhi Capitals) પ્લેઓફની રેસમાં ટકી રહેવા માટે જીત માટેના તમામ પ્રયત્નો કરશે. આ બંન્ને ટીમો વર્તમાન સિઝનમાં અત્યાર સુધી સતત બે મેચ જીતી શકી નથી અને બંને ટીમો બીજી મેચ હારવાની સ્થિતિમાં નથી. હાલમાં તે ટીમોની પોઇન્ટ ટેબલમાં પણ સારી સ્થિતિ નથી. પંજાબની ટીમ 12 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં સાતમા સ્થાને છે અને દિલ્હીની 12 સાથે પાંચમા સ્થાન પર છે.

આ પણ વાંચો -IPL 2022: ગુજરાતની ટીમનો દબદબો, પોઈન્ટ ટેબલમાં ટોપ પર

દિલ્હી કેપિટલ્સ: ઋષભ પંત (કેપ્ટન), અશ્વિન હેબ્બર, ડેવિડ વોર્નર, મનદીપ સિંહ, પૃથ્વી શો, રોવમેન પોવેલ, એનરિચ નોર્કિયા, ચેતન સાકરિયા, ખલીલ અહેમદ, કુલદીપ યાદવ, લુંગી એનગીડી, મુસ્તફિઝુર રહેમાન, શાર્દુલ ઠાકુર, અક્ષર પટેલ, કમલેશ નાગર. , લલિત યાદવ, મિશેલ માર્શ, પ્રવીણ દુબે, રિપલ પટેલ, સરફરાઝ ખાન, વિકી ઓસ્તવાલ, યશ ધુલ, કેએસ ભરત અને ટિમ સેફર્ટ.

આ પણ વાંચો -IPL 2022: RRએ LSGને 24 રનથી હરાવ્યું, બોલ્ટ 'મેન ઓફ ધ મેચ'

પંજાબ કિંગ્સ: શિખર ધવન, મયંક અગ્રવાલ (કેપ્ટન), અર્શદીપ સિંહ, કાગીસો રબાડા, જોની બેરસ્ટો, રાહુલ ચહર, હરપ્રીત બ્રાર, શાહરૂખ ખાન, પ્રભસિમરન સિંહ, જીતેશ શર્મા, ઈશાન પોરેલ, લિયામ લિવિંગસ્ટોન, ઓડિયન સ્મિથ, સંદીપ શર્મા, રાજ અંગદ બાવા, ઋષિ ધવન, પ્રેરક માંકડ, વૈભવ અરોરા, ઋત્વિક ચેટર્જી, બલતેજ ધંડા, અંશ પટેલ, નાથન એલિસ, અથર્વ ટેડે, ભાનુકા રાજપક્ષે અને બેની હોવેલ.

ABOUT THE AUTHOR

...view details