નવી દિલ્હી: ભારતીય નૌકાદળે તેના યુદ્ધ જહાજની સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઈલ સિસ્ટમનું સફળ પરીક્ષણ કર્યું (Indian Navy tests air missile system ) છે. આ પરીક્ષણનો વીડિયો ભારતીય નૌકાદળ દ્વારા ટ્વિટર પર પણ શેર કરવામાં આવ્યો હતો. સપાટીથી હવામાં પ્રહાર (air missile system from warship) કરતી મિસાઈલના પરીક્ષણ દરમિયાન નેવીએ આ મિસાઈલ વડે નીચા ઉડતા લક્ષ્યને નષ્ટ કરવામાં સફળતા મેળવી છે. આ સાથે નેવીની ફાયરપાવર પણ ભવિષ્યમાં (Indian Navy tests air missile system from warship) વધશે.
આ પણ વાંચો:સ્ટેશન માસ્ટરોના આ નિર્ણયથી રેલ સેવા પ્રભાવિત, શું 31મી મેના રોજ રેલના થંભી જશે પૈડા?