ગુજરાત

gujarat

ETV Bharat / bharat

CWG 2022 : બોક્સિંગમાં 48 કિલો કેટેગરીમાં નિતુએ જીત્યો ગોલ્ડ મેડલ - કોમનવેલ્થ ગેમ્સ 2022

બોક્સિંગમાં નીતુ ઘંઘાસે મહિલાઓની 45-48 કિગ્રા વજન વર્ગમાં ગોલ્ડ મેડલ જીત્યો(Indian Boxer Nitu Ganghas wins gold Medal ) છે.

Etv Bharatબોક્સિંગમાં 48 કિલો કેટેગરીમાં નિતુએ જીત્યો ગોલ્ડ મેડલ
Etv Bharatબોક્સિંગમાં 48 કિલો કેટેગરીમાં નિતુએ જીત્યો ગોલ્ડ મેડલ

By

Published : Aug 7, 2022, 3:22 PM IST

Updated : Aug 7, 2022, 3:50 PM IST

બર્મિંગહામઃ 22મી કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય ટીમનું શાનદાર પ્રદર્શન જારી(Indian team s performance at Commonwealth Games) રહ્યું છે. બોક્સિંગમાં નીતુ ઘંઘાસે મહિલાઓની 45-48 કિગ્રા વજન વર્ગમાં ગોલ્ડ મેડલ જીત્યો(Indian Boxer Nitu Ganghas wins gold Medal ) છે. તેણે ફાઈનલ મેચમાં ઈંગ્લેન્ડની ડેમી જેડને 5-0થી હરાવ્યું હતું. કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતનો આ 14મો ગોલ્ડ મેડલ છે.

અપડેટ ચાલું છે...

Last Updated : Aug 7, 2022, 3:50 PM IST

For All Latest Updates

TAGGED:

CWG 2022

ABOUT THE AUTHOR

...view details