ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ભારતીય બોક્સર અમિત પંઘાલે 48-51 કિગ્રા વજન વર્ગમાં ગોલ્ડ જીત્યો - કોમનવેલ્થ ગેમ્સ

અમિત પંઘાલે (51 કિગ્રા) ઈંગ્લેન્ડના મેકડોનાલ્ડને 5-0થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો(Indian Boxer Amit Panghal wins Gold Medal ) હતો.

Etv Bharatભારતીય બોક્સર અમિત પંઘાલે 48-51 કિગ્રા વજન વર્ગમાં ગોલ્ડ જીત્યો
Etv Bharatભારતીય બોક્સર અમિત પંઘાલે 48-51 કિગ્રા વજન વર્ગમાં ગોલ્ડ જીત્યો

By

Published : Aug 7, 2022, 3:40 PM IST

Updated : Aug 7, 2022, 4:14 PM IST

બર્મિંગહામઃ 22મી કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય ટીમનું શાનદાર પ્રદર્શન જારી રહ્યું છે. બર્મિંગહામમાં રમાઈ રહેલી 22મી કોમનવેલ્થ ગેમ્સના(Commonwealth Games 2022) દસમા દિવસે રવિવારે ભારતને બોક્સિંગનો બીજો ગોલ્ડ મળ્યો. નીતુ બાદ અમિત પંઘાલે (51 કિગ્રા) ઈંગ્લેન્ડના મેકડોનાલ્ડને 5-0થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો(Indian Boxer Amit Panghal wins Gold Medal ) હતો.

અપડેટ ચાલું છે...

Last Updated : Aug 7, 2022, 4:14 PM IST

ABOUT THE AUTHOR

...view details