નવી દિલ્હીઃકેન્દ્રની મોદી સરકારની અગ્નિપથ યોજનાને લઈને દેશમાં હંગામો (Protest Against Agnipath Scheme) મચી ગયો છે. હિંસક પ્રદર્શનથી લઈને રાજકીય વિરોધનો પણ આમાં સમાવેશ થાય છે. આ સાથે સાથે સરકાર આ યોજના વિશે લોકોને જાગૃત કરવા માટે સતત કામ કરી રહી છે. અલગ અલગ રીતે માહિતી શેર કરવાનો પ્રયાસ કરી રહી (Agnipath Recruitment Scheme Details)છે.
Agnipath Scheme: એરફોર્સે અગ્નિપથ સ્કીમ વિશે આપી માહિતી, જાણો શું મળશે સુવિધા - અગ્નિપથ યોજના સામે વિરોધ
અગ્નિપથ યોજનાને લઈને છેલ્લા ઘણા દિવસોથી દેશમાં હોબાળો ચાલી રહ્યો (Protest Against Agnipath Scheme) છે. જેને લઈને ભારત સરકાર આ યોજના વિશે સતત અપડેટ આપી રહી છે. હાલ, ભારતીય વાયુસેના દ્વારા નવીનતમ માહિતી આપવામાં આવી (Agnipath Recruitment Scheme Details) છે.
Protest Against Agnipath Scheme
આ દરમિયાન, ભારતીય વાયુસેનાએ તેની વેબસાઇટ પર આ યોજના વિશે માહિતી આપી છે. અહીં વાયુસેનાએ આ યોજના વિશે સંપૂર્ણ માહિતી આપી છે.