IND vs NZ: ખરાબ હવામાનને કારણે ટોસમાં થયો વિલંબ - T20I series
ત્રણ મેચની T20 શ્રેણીની પ્રથમ મેચમાં વેલિંગ્ટનમાં બંને ટીમો આમને-સામને છે. (India vs New Zealand )વેલિંગ્ટનમાં અત્યારે વરસાદ પડી રહ્યો છે. આવી સ્થિતિમાં ટોસમાં વિલંબ થઈ રહ્યો છે.
IND vs NZ: ખરાબ હવામાનને કારણે ટોસમાં વિલંબ થયો
વેલિંગ્ટનઃ ઓસ્ટ્રેલિયામાં T20 વર્લ્ડ કપ બાદ ભારતીય ટીમ શુક્રવારે ન્યૂઝીલેન્ડ સામે ત્રણ T20 સિરીઝની પ્રથમ મેચ રમવા જઈ રહી છે.(India vs New Zealand ) ત્રણ મેચની T20 શ્રેણીની પ્રથમ મેચમાં વેલિંગ્ટનમાં બંને ટીમો આમને-સામને છે. વેલિંગ્ટનમાં અત્યારે વરસાદ પડી રહ્યો છે. આવી સ્થિતિમાં ટોસમાં વિલંબ થઈ રહ્યો છે.