- ભારતમાં 201 દિવસ બાદ 20,000 થી ઓછા નવા કેસ નોંધાયા
- છેલ્લા 24 કલાકમાં 18,795 નવા કેસ નોંધાયા
- છેલ્લા 24 કલાકમાં 179 મૃત્યુ નોંધાયા
નવી દિલ્હી: આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે કહ્યું કે, ભારતમાં 201 દિવસ બાદ 20,000 થી ઓછા નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 18,795 નવા કેસ નોંધાયા છે. ત્યારે 179 મૃત્યુ થયા હતા અને સક્રિય કેસનો આંકડો 2,92,206 છે. છેલ્લા 24 કલાકમાં 26,030 લોકોએ કોરોના સામેની લડાઈ જીતી છે.
આ પણ વાંચો:દેશમાં કોરોનાના નવા 26,041 કેસ નોંધાયા, 29,621 સાજા થયા, 276 લોકોના મોત
કુલ કેસ : 3,36,97,581
કુલ સ્વસ્થ : 32,9,58,002