- દેશમાં છેલ્લા 24 કલાકમાં 42,625 કોરોના કેસ
- 562 લોકોના કોરોનાને કારણે મૃત્યું
- 62,53,741 લોકોને કરોના રસી આપવામાં આવી
દિલ્હી: છેલ્લા 24 કલાકમાં કોરોનાના 42,625 નવા કેસો સામે આવ્યા છે અને 562 લોકોના સંક્રમણના કારણે મૃત્યું થયા છે. હાલમાં સારવાર લઈ રહેલા કુલ દર્દીઓની સંખ્યા4,10,353 છે. મંગળવારે કોરોના વાયરસના 30,549 નવા કેસ જોવા મળ્યા હતા અને 422 મૃત્યું થયા હતા. મંગળવાર કરતા બુધવારે 12,000 નવા કેસો સામે આવ્યા હતા.
આ પણ વાંચો : tokyo olympics 2020, day 13: દીપક પુનિયાએ સેમી ફાઇનલમાં પ્રવેશ કર્યો