- છેલ્લા 24 કલાકમાં 53,256 નવા કેસ નોંધાયા
- 1,422 લોકોના મૃત્યું થયા હતા
- 78,190 લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી
નવી દિલ્હી: કેન્દ્રીય આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ ભારતમાં 53,256 નવા COVID-19 કેસ નોંધાયા છે, જે 88 દિવસમાં સૌથી ઓછા છે અને છેલ્લા 24 કલાકમાં 1,422 લોકો મૃત્યુ પામ્યા છે. દેશમાં કોવિડ -19 કેસની એકંદર સંખ્યા હવે 2,99,35,221 છે. સક્રિય કેસ 7,02,887 પર આવી ગયા છે. દેશમાં અત્યાર સુધીમાં 3,88,135 લોકોનાં મોત થયાં છે.
આ પણ વાંચો : Gujarat corona update : રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 185 પોઝિટિવ કેસ નોંધાયા, 651 દર્દી કોરોનાને માત આપી