કોલકાતા: આજે ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે 3જી T-20 મેચ રમાઇ રહી છે. વેસ્ટ ઇન્ડિઝે ટોસ જીતીને પ્રથમ બોલિંગનો ફેસલો કર્યો છે. ભારત આ સીરીઝમાં 2-0 થી આગળ છે. આજે જોવાનું રહેશે કે છેલ્લી મેચ કોન જીતશે. ભારતમાં આવેશ ખાને ડેબ્યૂ કર્યું છે. રુતુરાજ અને ઈશાન ઓપનિંગ કરી રહ્યા છે.
ભારતની ટીમ પર એક નજર
રૂતુરાજ ગાયકવાડ, ઈશાન કિશન, રોહિત શર્મા, શ્રેયસ ઐયર, સૂર્યકુમાર યાદવ, વેંકટેશ ઐયર, દીપક ચહર, શાર્દુલ ઠાકુર, હર્ષલ પટેલ, રવિ બિશ્નોઈ, અવેશ ખાન