ગુજરાત

gujarat

ETV Bharat / bharat

India vs Sri Lanka: વન-ડે સિરીઝની બીજી મેચમાં શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો - ક્રિકેટ ન્યૂઝ

શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા શ્રીલંકાને ભારત સામે સાત વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો.

Ind vs sl
Ind vs sl

By

Published : Jul 20, 2021, 5:55 PM IST

ટીમ ઈન્ડિયા બીજી વન-ડે મેચ માટે તૈયાર

વન- ડે સિરીઝની પ્રથમ મેચમાં 7 વિકેટથી ભારતની જીત

કોલંબોના આર પ્રેમાદાસા સ્ટેડિયમમાં મેચ યોજાશે

કોલંબો: ભારત અને શ્રીલંકા (India vs Sri Lanka) વચ્ચે રમાનારી વન- ડે સિરીઝની પ્રથમ મેચમાં 7 વિકેટથી જીત નોંધાવ્યા બાદ શિખર ધવનની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયા (team India) હવે બીજી વન-ડે મેચ (one day match) માટે તૈયાર છે.

આ પણ વાંચો: SL vs IND: શ્રીલંકાને લાગ્યો મોટો ઝટકો, ટીમનો સ્ટાર ખેલાડી કુશલ પરેરા ટીમમાંથી થયો બહાર

શ્રીલંકાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો

બન્ને ટીમો વચ્ચેની આ મેચ કોલંબોના આર પ્રેમાદાસા સ્ટેડિયમમાં રમાવાની છે. આ મેચ માટે બન્ને કેપ્ટન ટોસ (toss) માટે તૈયાર છે. આ દરમિયાન અપડેટ એ છે કે, શ્રીલંકાએ ટોસ (toss) જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા શ્રીલંકાને ભારત સામે સાત વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો.

આ પણ વાંચો: Ind-Eng Test Series પહેલા ભારતને મોટો ઝટકો, 2 ભારતીય ક્રિકેટર થયા કોરોના સંક્રમિત

ABOUT THE AUTHOR

...view details