ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મનસામાં એક ભંગારવાળાને ત્યા જામી ભીડ, કેમ ? - Air Force helicopters

પંજાબના મનસમાં જાણીતા મિઠ્ઠુ ભંગાર વાળાની લોકોની ભીડ માત્ર ફોટા પડવવામ લાગી છે. મિઠ્ઠુના ગોડાઉનમા 6 ઇન્ડીય એરફોર્સના હેલીકોપ્ટર આવ્યા છે જેને જોવો માટે લોકોમાં ભારે ઉત્સાહ છે.

xxxx
મનસામાં એક ભંગારવાળાને ત્યા જામી ભીડ, કેમ ?

By

Published : Jun 25, 2021, 2:08 PM IST

  • પંજાબના મનસામાં 6 હેલીકોપ્ટર જોવા લોકોની ભીડ
  • ઈન્ડીય એરફોર્સના 6 હેલીકોપ્ટર
  • લોકોએ હેલીકોપ્ટર સાથે પાડ્યા ફોટા

મનસા: પંજાબના મનસામાં છેલ્લા 2 દિવસથી જાણીતા મિઠ્ઠુ ભંગાર વાળાની ત્યા ખુબ જ લોકોની ભીડ જોવા મળી રહી છે આ ભીડનું કારણ 6 હેલીકોપ્ટ છે. ભંગારાયેલા ભારતીય વાયુસેનાના હેલિકોપ્ટર ખરીદવામાં આવ્યા છે.

રસ્તામાં પમ લોકોની ભીડ

મીટ્ટુ કબડિયાના પુત્ર ડિમ્પલે જણાવ્યું હતું કે તેમણે, ભારતીય વાયુ સેનાના સ્ટેશન સિરસાના 6 ભારતીય વાયુ સેનાના હેલિકોપ્ટર ખરીદ્યા છે, જેમાનસા લાવવામાં આવ્યા છે અને આ હેલિકોપ્ટર લોકોના આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. તેઓએ એમ પણ કહ્યું હતું કે આ 6 હેલિકોપ્ટર જે પણ રસ્તે લાવવામાં આવ્યા હતા, ત્યા પણ આ લોકોના આકર્ષણનું કેન્દ્ર હતું. હેલીકોપ્ટર પાસે લોકો મોબાઈલથી સેલ્ફીઓ લઈ રહ્યા હતા.

આ પણ વાંચો : બઠિંડાની મહિલાની પહેલ, ઓટો રીક્ષા ચલાવી કરી રહી છે કમાણી

ગામવાસીઓમાં ઉત્સાહ

શહેર નિવાસી બીરબલે જણાવ્યું હતું કે એક કહેવત છે કે જે આકાશમાં ઉડે છે તે એક દિવસ નીચે આવે છે, જે કહેવત છે તે સાચી છે. હેલિકોપ્ટરને જોવા માટે શહેરના રહીશોમાં ભારે ઉત્સાહ છે અને લોકો આ હેલિકોપ્ટર સાથે સેલ્ફી અને વીડિયો બનાવી રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details