ન્યૂઝ ડેસ્ક: શું આપને નોકરી નથી મળી રહી. શું આપ નોકરીની શોધમાં છો. તો હવે આપના માટે આવ્યા છે ખૂશીના સમાચાર. ધોરણ 10મા અભ્યાસ બાદ ભારતીય નૌકાદળમાં (Indian Navy Recruitment 2022) કારકિર્દી બનાવી શકાય છે. ભારતીય નૌકાદળમાં અગ્નિપથ યોજના હેઠળ, રસોઇયા, અધિકારીઓની મેસમાં વેઇટર તરીકે ભોજન પીરસવું, હાઉસકીપિંગ, જેમ કે ફંડ એકાઉન્ટિંગ આ જગ્યાઓ પર નોકરી માટે અરજી કરી શકો. છોઉમેદવારો પાસેથી ભારતીય નૌકાદળની સત્તાવાર વેબસાઇટ joinindiannavy.gov.in પર ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. આ પદો માટે અરજીપ્રક્રિયા તારીખ 21 ઓક્ટોબર આજથી શરૂ કરવામાં આવી છે. આ પોસ્ટની ભરતી માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 6 નવેમ્બર છે. BSF માં વિવિધ પોસ્ટ માટે BSF હેડ કોન્સ્ટેબલ (BSF Head Constable) ની ખાલી જગ્યાઓ બહાર પાડવામાં આવી છે.
ખાલી જગ્યા: આજના યુગમાં દરેક વ્યક્તિ નાની ઉંમરે ખ્યાતિ મેળવવા માંગે છે. બાળકો નાની ઉંમરમાં જ નોકરી શોધવા લાગે છે. 10મું વર્ગ પૂર્ણ કર્યા પછી, કઈ જગ્યાઓ પર નોકરી માટે અરજી કરી શકો છો અને કારકિર્દીને ઉચ્ચ ઉડાન આપી શકો છો. 10મા અભ્યાસ બાદ ભારતીય નૌકાદળમાં કારકિર્દી બનાવી શકાય છે. ભારતીય નૌકાદળમાં અગ્નિપથ યોજના હેઠળ, રસોઇયા, અધિકારીઓની મેસમાં વેઇટર તરીકે ભોજન પીરસવું, હાઉસકીપિંગ, ફંડ એકાઉન્ટિંગ જેવા ઘણા સ્તરે નોકરીઓનું બહાર પાડવામાં આવી છે.