ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દશેરા 2022: દશેરાના દિવસે આ પક્ષી જોયુ તો નસીબ ચમક્યું - IMPORTANCE OF SEEING NEELKANTH BIRD

દશેરાનો તહેવાર દર વર્ષે (Dussehra 2022) આષો મહિનામાં (neelkanth bird significance) શુક્લ પક્ષની દશમના દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસે અધર્મ પર ધર્મની જીતનો આ દિવસ 5 ઓક્ટોબર 2022ના રોજ આવી રહ્યો છે. દશેરાનો દિવસ (history and significance dussehra) પણ ઘણી રીતે ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસ વિશે એવી ઘણી માન્યતાઓ છે, જેનો સંયોગ ખૂબ જ સારો કહેવાય છે.

Etv Bharatદશેરા 2022: દશેરાના દિવસે આ પક્ષી જોયુ તો નસીબ ચમક્યું
Etv Bharatદશેરા 2022: દશેરાના દિવસે આ પક્ષી જોયુ તો નસીબ ચમક્યું

By

Published : Oct 4, 2022, 7:21 PM IST

રાજસ્થાન:દશેરાનો ઉત્સવ (Dussehra 2022) સમગ્ર ભારતમાંધામધૂમથી ઉજવવામાં આવે છે. આ દિવસે ભગવાન રામે રાવણનો વધ કરી લંકા પર (history and significance dussehra) વિજય મેળવ્યો હતો. દશેરાનાદિવસે શસ્ત્રોની પૂજા કરવાનો પણ નિયમ છે, પરંતુ આ પવિત્ર દિવસે (neelkanth bird significance) અનેક પક્ષીઓ, વૃક્ષો, છોડના દર્શન અને પૂજા કરવાનું પણ શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે. ચાલો જાણીએ કે, દશેરાના દિવસે કયા પક્ષીના દર્શન કરવાથી સૌભાગ્ય મળે છે અને કયા વૃક્ષની પૂજા કરવી જોઈએ.

ચમકતા ભાગ્યની નિશાની:પંડિત મનુ મુદગલે જણાવ્યું કે, દશેરાના દિવસે ખંજન એટલે કે, નીલકંઠ પક્ષીના દર્શન (neelkanth bird significance) ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, નીલકંઠ પક્ષી ભગવાન શિવનું એક સ્વરૂપ છે. જો દશેરાના દિવસે નીલકંઠ પક્ષી ઉત્તર દિશામાં જોવામાં આવે તો તમામ મનોકામનાઓની પૂર્તિની સાથે તે ચમકતા ભાગ્યની નિશાની પણ માનવામાં આવે છે.

માછલીઓના દર્શન: પંડિતનું કહેવું છે કે, દશેરાના દિવસે ખિસકોલીનું દર્શન કરવું પણ શુભ માનવામાં આવે છે. રામ અને રાવણ યુદ્ધ પહેલા, ખિસકોલીએ રામ સેતુના નિર્માણમાં ફાળો આપ્યો હતો. જેના કારણે ખિસકોલીને ભગવાન શ્રી રામે તેની પીઠ પર વ્હાલ આપ્યું હતું. તેથી દશેરાના દિવસે ખિસકોલીના દર્શનને પણ વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. તેમજ માછલીઓના દર્શન કરવા શુભ હોય છે. માછલી રમતિયાળ હોય છે અને જીવનમાં ઊર્જાનો પ્રવાહ સૂચવે છે.

પાનના પત્તામા મહાલક્ષ્મીઃએવું માનવામાં આવે છે કે, પાનના પત્તામા મહાલક્ષ્મી સહિત તમામ દેવતાઓનો વાસ હોય છે. પાનના પત્તાનો આગળના ભાગમાં અને પાછળના ભાગમાં લક્ષ્મીનો વાસ હોય છે, તેથી પૂજાના સમયે આ ભાગને તોડીને અલગ કરી દેવામાં આવે છે. આ સાથે દાંતના રોગો વગેરે પણ પાનના પત્તાના સેવનથી દૂર થાય છે.

જવ સમૃદ્ધિ લાવશે: નવરાત્રિમાં 9 દિવસ સુધી દેવીની પૂજા દરમિયાન કલશની આસપાસ જવ વાવવામાં આવે છે. દશેરા સુધીમાં આ જવ ફૂટે છે. જો જવ સારી રીતે અંકુરિત થાય છે, તો એવું માનવામાં આવે છે કે, આવનારો સમય સમૃદ્ધિ લાવશે.

ABOUT THE AUTHOR

...view details