- વિશ્વભરમાં 2019ની તુલનામાં 17 મોત વધુ છે
- અસહિષ્ણુતા કટ્ટરપંથીઓએ મીડિયા રક્તપાત કર્યું
- તુર્કીએ 'વિશ્વના પત્રકારોનો સૌથી મોટો જેલર છે'
હૈદરાબાદ:ઇન્ટરનેશનલ ફેડરેશન ઑફ જર્નાલિસ્ટ્સ (IFJ) અનુસાર, 2020માં, વિશ્વભરમાં કુલ 65 પત્રકારો અને મીડિયાકર્મીઓ કામ દરમિયાન મૃત્યુ પામ્યા હતા. ફેડરેશન દ્વારા પત્રકારોના મોત અંગેના તેના વાર્ષિક અહેવાલની વિગતો પ્રકાશિત કરવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, આ સંખ્યા 2019ની તુલનામાં 17 મોત વધુ છે અને મૃત્યુઆંક 1990ના દાયકાની આસપાસ છે. IFJના સેક્રેટરી જનરલ એન્થોની બેલાન્ગરે કહ્યું હતું કે, ભારતના મેક્સિકો, પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને સોમાલિયામાં ઉગ્રવાદીઓની હિંસાની સાથે સાથે ભારત અને ફિલિપાઇન્સમાં અસહિષ્ણુતા કટ્ટરપંથીઓએ મીડિયા રક્તપાત કર્યું છે.
આ પણ વાંચો:ગાઝિયાબાદમાં પત્રકાર પર હુમલો, હોસ્પિટલમાં મૃતકના પરિવારે કર્યા ધરણા