ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ઓહ! પતિએ પોતાની પત્નીને પોતાના મિત્ર સાથે જ આવું કામ કરવા દબાણ કર્યું પછી... - Force to Physical Relation Case

પતિ પત્નીના સંબંધોમાં (Husband-Wife Relationship) ક્યારેક એવો વળાંક આવે છે કે કલ્પી ન શકાય. કળયુગમાં પતિ શેતાન (Accused Husband) બન્યો હોય એવો કિસ્સો સામે આવ્યો છે. જેમાં પતિએ જ પોતાની પત્નીને (Force to sex with others) બીજાની સાથે સુવા માટેનું દબાણ કર્યું હતું. આ મામલે પીડિતાએ પોલીસ ફરિયાદ કરતા ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરવા પોલીસે પગલાં લીધા છે.

ઓહ! પતિએ પોતાની પત્નીને પોતાના મિત્ર સાથે આવું કામ કરવા દબાણ કર્યું પછી...
ઓહ! પતિએ પોતાની પત્નીને પોતાના મિત્ર સાથે આવું કામ કરવા દબાણ કર્યું પછી...

By

Published : May 18, 2022, 10:32 PM IST

પુણે:પુણેની ભારતી યુનિવર્સિટી પોલીસ (Bharti University Police Station) સ્ટેશનના પરિસરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ વિસ્તારમાં રહેતા એક વ્યક્તિએ તેની પત્ની સાથે શરમજનક કૃત્ય આચર્યું. આરોપીએ તેની જ પત્નીને તેના બે મિત્રો સાથે શારીરિક સંબંધ (Force to Physical Relation Case) બાંધવા દબાણ કર્યું છે. આ ઘટનાને લઈને ચકચાર મચી ગઈ છે. એટલું જ નહીં, પતિ અન્ય કેટલાક સાથે પત્નીની બીજા (sex with two friends) કામલીલા જોઈ રહ્યો હતો. આ અંગે પીડિતાએ પોલીસ સ્ટેશનમાં કાયદેસરની ફરિયાદ નોંધી છે. ભારતી પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગઈ છે.

આ પણ વાંચો:લાલબત્તી ધરતી ઘટના : વડોદરામાં શ્રમજીવી પાસેથી આ રીતે ખંખેરી લીધાં 2.77 લાખ, જાણો શું થયું

પીડિતાએ કરી ફરિયાદ: આ કેસમાં આરોપી પતિ અને બીજા બે સાથીદારો સામે પોલીસ ફરિયાદ થઈ છે. આ ફરિયાદ સામે આવતા થોડા સમય માટે પોલીસ પણ ચોંકી ગઈ હતી. આરોપી પતિએ પોતાની જ પત્નીના બે મિત્રો સાથે એને સેક્સ કરવા માટે દબાણ કર્યું હતું. પીડિતાની ફરિયાદ બાદ મહિલાની પોલીની મદદથી આ કેસમાં પગલાં લેવામાં આવ્યા છે. પોલીસે જણાવ્યું કે, પીડિતાને આરોપી વારંવાર શારીરિક માનસિક ત્રાસ દેતો હતો.

આ પણ વાંચો:યોગીના રાજમાં ભોગીઓનો આતંક, સેક્સની ના પાડતા યુવકે બતાવી હેવાનિયત

ત્રણ આરોપી સામે ગુનો દાખલ: ખોટી રીતે પરેશાન કરતો હતો. પત્નીની ઈચ્છા વિરૂદ્ધ જઈને વર્ષ 2020 અને 2021માં હડપસરની એક લૉજ તથા કોરેગાંવમાં મિત્રના ફ્લેટમાં સંબંધ બાંધવા માટે દબાણ કર્યું હતું. અફેર શરૂ કરવા માટે પણ કહ્યું હતું. જ્યારે આવી લીલા ચાલતી હતી ત્યારે પતિએ ત્યાં ઊભી રહીને એ બધું જોઈ રહ્યો હતો. પોલીસે આ કેસમાં કુલ ત્રણ વ્યક્તિઓ સામે ગુનો નોંધીને ધરપકડ કરવા તજવીજ શરૂ કરી છે.

ABOUT THE AUTHOR

...view details