દક્ષિણ કન્નડ: શુક્રવારે હિન્દૂ સંગઠનના કાર્યકર્તાઓએ એક હિંદુ મહિલા અને મુસ્લિમ પુરુષને બસમાં એકસાથે મુસાફરી (Hindu woman travelling with Muslim man)કરવા સામે વાંધો ઉઠાવ્યો (Hindu organization activists took object) હતો. કર્ણાટકના દક્ષિણ કન્નડના આ ઘટના બની હતી જેમાં એક મુસ્લિમ યુવક સાથે હિન્દૂ યુવતી સફર કરી રહી હતી. પોલીસના જણાવ્યા અનુસાર મહિલા તેના મિત્ર સાથે મેંગલુરુથી બેંગલુરુ એક ખાનગી બસમાં મુસાફરી કરી રહી (Hindu organization activists took object)હતી.
આ પણ વાંચોસબરીમાલાના દર્શને જતી ચેન્નાઈની 10 વર્ષની બાળકીનું અકસ્માતમાં મોત
હિન્દૂ સંગઠનના કાર્યકર્તાઓ જેમને આ વિશે જાણ થઈ તેણે મેંગલુરુમાં પંપ કૂવા વિસ્તાર પાસે બસને રોકવાનો પ્રયાસ (Hindu organization activists took object) કર્યો. જો કે તેઓ બસ રોકી શક્યા ન (Hindu organization activists took object) હતા. તેઓએ કલ્લાડકા શહેરમાં તેમના સભ્યોને જાણ કરી હતી. કાર્યકરોએ ગુરુવારે મધ્યરાત્રિએ કલ્લાડકા નજીક દસાકોડી ખાતે બસ રોકી હતી. તેઓએ મહિલા અને પુરુષની સાથે મુસાફરી કરવા અંગે પૂછપરછ કરી. કાર્યકરોએ મહિલાને ગાળો આપી અને બંનેને બસમાંથી નીચે ઉતરવા કહ્યું. બાદમાં તેઓએ બંટવાલ પોલીસને જાણ (Hindu woman travelling with Muslim man)કરી. પોલીસ તરત જ ઘટનાસ્થળે પહોંચી અને બંનેને સુરક્ષિત કસ્ટડીમાં લઈ (Hindu organization activists took object)ગયા.
આ પણ વાંચોદિલ્હીમાં શિક્ષિકાએ 5મા ધોરણની વિદ્યાર્થીનીને પહેલા માળેથી ફેંકી દેતા મચ્યો હોબાળો
બે અઠવાડિયામાંદક્ષિણ કન્નડના દરિયાકાંઠાના જિલ્લામાં નૈતિક પોલીસિંગની આ છઠ્ઠી ઘટના (Hindu woman travelling with Muslim man)છે.હિન્દૂ સંગઠનના કાર્યકર્તાઓ સાથે દલીલ કરતી મહિલાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. કાર્યકરોએ પોલીસને જણાવ્યું હતું કે બંને સ્લીપર બસમાં સાથે મુસાફરી કરી રહ્યા (Hindu woman travelling with Muslim man)હતા અને તેમને શંકા હતી મહિલાના માતા-પિતાને બોલાવવામાં આવ્યા (Hindu organization activists took object) હતા અને તેણીને તેમની સાથે ઘરે મોકલવામાં આવી હતી, પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.