ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Karnataka hijab controversy: શાળા - કોલેજો ખોલવા પર કર્ણાટક હાઈકોર્ટનો આદેશ, ધાર્મિક પહેરવેશ પર પ્રતિબંધ - undefined

આજે કર્ણાટક હાઈકોર્ટે હિજાબ મુદ્દેની સુનાવણી દરમિયાન શાળાઓ અને કોલેજો ખોલવાનો આદેશ આપ્યો છે પણ ધાર્મિક પહેરવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

Karnataka hijab controversy
Karnataka hijab controversy

By

Published : Feb 10, 2022, 5:21 PM IST

Updated : Feb 10, 2022, 6:32 PM IST

બેંગલુરુ: મુખ્ય ન્યાયાધીશ રિતુ રાજ અવસ્થી અને અન્ય બે ન્યાયાધીશોની બનેલી કર્ણાટક હાઈકોર્ટની ત્રણ જજોની બેન્ચે આજે બપોરે હિજાબ મુદ્દે અરજીઓની સુનાવણી શરૂ કરી અને તેમાં જણાવવામાં આવ્યું છે કે, શાળાઓ અને કોલેજો ખુલવામાં આવશે પરંતું ધાર્મિક પહેરવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

Last Updated : Feb 10, 2022, 6:32 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details