- દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ (Delhi Chief Minister Arvind Kejriwal)નો આજે 53મો જન્મદિવસ
- વિવિધ રાજ્યોના રાજનેતા, સમર્થકો અને દિલ્હીવાસીઓએ આપી શુભેચ્છા
- અરવિંદ કેજરીવાલે પોતાનો જન્મદિવસ સાદાઈથી ઉજવવાનો નિર્ણય કર્યો છે
નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ (Delhi Chief Minister Arvind Kejriwal)નો આજે 53મો જન્મદિવસ છે. આજે તેઓ પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યા છે. તો વિવિધ રાજ્યોના રાજનેતા, તેમના સમર્થક અને દિલ્હીવાસીઓ તેમને સોશિયલ મીડિયા (Social Media)ના માધ્યમથી જન્મદિવસની શુભેચ્છા પાઠવી રહ્યા છે. આ તરફ અરવિંદ કેજરીવાલે પોતાનો જન્મદિવસ સાદાઈથી ઉજવવાનો નિર્ણય કર્યો છે.
આ પણ વાંચો-મુખ્યપ્રધાન વિજય રૂપાણાની જન્મદિન નિમિત્તે શહેરમાં માસ-મટનની દુકાન બંધ
16 ઓગસ્ટ 1968ના દિવસે અરવિંદ કેજરીવાલનો થયો હતો જન્મ