શ્રીનગરઃ ઉત્તર કાશ્મીરમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે હાલમાં અથડામણ(Encounter in north Kashmir) શરૂ થઇ છે. હાલમાં કુપવાડા જિલ્લાના લંગિત વિસ્તારમાં ફાયરિંગ ચાલુ છે. એન્કાઉન્ટરમાં કોઈ જાનહાનિ થઇ નથી.
Encounter in north Kashmir : ઉત્તર કાશ્મીરમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ શરૂ - Militants
ઉત્તર કાશ્મીરમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે હાલમાં અથડામણ(north Kashmir encounter) શરૂ થઇ છે. હાલમાં કુપવાડા જિલ્લાના લંગિત વિસ્તારમાં ફાયરિંગ ચાલુ છે. એન્કાઉન્ટરમાં કોઈ જાનહાનિ થઇ નથી.
Encounter in north Kashmir
અપડેટ ચાલું છે...