ગુજરાતઃ વર્ષ 2020ના અંતે, કોવિડ 19ના સમય પહેલા
સમગ્ર વિશ્વ એક નવા યુગમાં પ્રવેશ્યું છે વર્ષ 2020માં |
ત્યારે હવે 2020ને કોવિડ પૂર્વે અને કોવિડ પહેલા વ્યાખ્યાયિત કરવામાં આવ્યુ છે. |
ગુજરાતનો દ્રષ્ટિકોણઃ વર્ષ 2020ના પ્રથમ મહિનાના 28 દિવસને વર્ષ 2020ને કોવિડ પહેલાનો સમય ગણી શકાય છે. |
ગુજરાતમાં કોરોના પૂર્વેનો સમયગાળો: 2020: ગુજરાત કેટલીક નોંધપાત્ર ઘટનાઓમાંથી પસાર થઈ રહ્યું હતું , (પરંતુ વિશ્વમાં કોરોના દાખલ થઇ ગયો હતો.). જે 1 લી જાન્યુઆરી 2020 થી 28 જાન્યુઆરી 2020 છે.
ક્રમ | ક્ષેત્ર | નોંધપાત્ર ઘટનાઓ |
1 | વિજ્ઞાન અને ટેકનોલોજી | ઇસરો ગુજરાત દ્વારા વર્ષનો પ્રથમ દિવસઃ ચંદ્રયાન-3 અને ગગનયાનની જાહેરાત કરવામાં આવી હતી. |
2 | સંગીત અને કલા | સપ્તક એક એવો પ્રસંગ હતો કે જ્યારે ગુજરાતે તમામ પ્રકારના સંગીતના ક્ષેત્રના ટોચના મોટાભાગના કલાકારોને આવકાર્યા હતા.જેમાં પં.જસરાજ, પં.હરિપ્રસાદ ચોરસીયા, ઉ.ઉ.અમજાદ અલી ખાન,નો સમાવેશ થાય છે. |
3 | વિવિધ | એએમસી: ખારીકુટ કેનાલનો મુદ્દો, ખારીકટ કેનાલમાં ફેલાઇ રહેલુ પ્રદુષણ એ મુખ્ય મુદ્દો હતો. ખારી નદી સાથે જોડાયેલી ખારીકટ કેનાલને 110 વર્ષ પહેલા અમદાવાદ જીલ્લા અને ખેડા જિલ્લામાં સિંચાઇ અને પીવાના પાણીની વ્યવસ્થા માટે બનાવવામાં આવી હતી. પણ ઔધોગિક એકમો દ્વારા ઠાલવવામાં આવતુ દુષિત પાણી મુખ્ય સમસ્યા છે. |
AMC demolition drive, એએમસી દબાણ હટાવો ડ્રાઇવ . એએમસીએ અમદાવાદમાં જુના અને નવા વિસ્તારોમાં ગેરકાયદેસર બાંધકામ પર આકરી કાર્યવાહી કરી હતી. જેમાં ગેરકાયદેસર રીતે બાંધવામાં આવેલી ઇમારતો, દુકાનો અને અન્ય દબાણ તોડવામાં આવ્યા હતા. આ પ્રકારની ચાર દબાણ હટાવોની ઝુંબેશ કરવામાં આવી હતી. | ||
માણેક ચોક બંધ રસ્તાના રિપેરીંગ કામ માટે ઇતિહાસમાં પ્રથમવાર અમદાવાદનો પ્રખ્યાત માણેક ચોક બંધ રાખવામાં આવ્યો હતો. | ||
4 | ગુજરાત સરકારની યોજનાઓ, આયોજનો અને મુદ્દાઓ | સીસીટીવી પ્રોજેક્ટ સરકાર દ્વારા સીસીટીવી લગાવવાનું કામ શરૂ કરાયું હતું. જેથી ગુજરાતમાં મોટાભાગના શહેરો અને ત્યાંની કચેરીઓ સીસીટીવીથી સજ્જ થવા લાગી.. |
હેલ્મેટ પ્રોજેક્ટ હેલ્મેટ ન પહેર્યુ હોય તેમના માટે ગુજરાત સરકારે સજાની જાહેરાત કરી હતી, પછી તે જાહેરાત પરત લેવામાં આવી અને સરકારે ફરીથી યુ ટર્ન લેતા ભારે વિવાદાસ્પદ ચર્ચા જોવા મળી હતી. | ||
અમદાવાદ જિલ્લા પંચાયત ચૂંટણી કોંગ્રેસ આ ચૂંટણી જીતી હતી અને જીલ્લા સ્તરે કમબેક કર્યુ હતુ. . | ||
ફ્લાવર શો અમદાવાદ મ્યુનિસિપલ દ્વારા યોજવામાં આવતા ફ્લાવર શોના આયોજન માટે ગાંધીજી મુખ્ય કારણ હતા. ગાંધીજીની 150મી જન્મ જંયતિએ સાબરમતી રીવરફ્રન્ટ ખાતે આયોજન કરાયુ હતુ. જેને પ્રતિસાદ મમળતા દેશ વિદેશથી આવતા લોકોએ ભાગ લેવા માટે એડવાન્સમાં બુકીંગ કર્યા હતા. | ||
મેડીકલ કોલેજો વર્ષોથી સૌરાષ્ટ્રમાં મેડીકલ કોલેજની માંગણી કરવામાં આવી હતી.જેથી સૌરાષ્ટ્રના મોરબી, બોટાદ, ખંભાળીયા, વેરાવળ તેમજ ગોધરા, આદિવાસી ક્ષેત્રમાં મેડિકલ કોલેજો શરૂ કરવામાં આવી હતી. | ||
સ્વચ્છ શહેરની સ્પર્ધા
દરેક શહેરને સ્વચ્છ બનાવવા માટેની હરિફાઇમાં લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. જો કે મીડિયામાં તેની ટીકા કરવામાં આવી હતી. | ||
ખેડૂત સહાય યોજના વિવાદઃ ખેડૂત સહાય માટેની યોજના સરકારના ikhedut.gujarat.gov.in.પર શરુ કરવામાં આવી હતી. જો કે તેમાં પહેલાની સહાય પાત્રતા પછી સહાયની રકમ અને છેવટની સહાયમાં થતી કામગીરી વિવાદમાં રહી હતી. | ||
બીઆરટીઃસ્વંય સંચાલિત દરવાજો બીઆરટીએસ પર થતા અકસ્માતોને રોકવા અને બીઆરટીના ટ્રેકમાં ગેરકાયદેસર રીતે આવતા વાહનચાલકોને રોકવા સ્વંય સંચાલિત દરવાજા તૈયાર કરવામાં આવ્યા હતા. | ||
CAT exams, કેટની પરીક્ષા , ગુજરાતના 6 થી વધુ વિદ્યાર્થીઓએ કેટની પરીક્ષામાં 99.90 ટકાથી વધુ મેળવ્યાં હતા. | ||
નીટ અને ડીએનબીની પરીક્ષા સાથે લેવામા આવી |