- તાલુકાનું નામ :- જલાલપોર
1 ગામનું નામ :- મંદિર
સરપંચ પદે વિજેતા :- દેવાંગ દેસાઈ 157 વિજેતા
2 ગામનું નામ :- વેડછા
સરપંચ પદે વિજેતા :- વિપુલ પટેલ 25 વિજેતા
3 ગામનું નામ :- વેડછા
સરપંચ પદે વિજેતા :- વિપુલ પટેલ 25 વિજેતા
19:19 December 21
નવસારી જિલ્લામાં સરપંચ પદે બનેલા વિજેતા
1 ગામનું નામ :- મંદિર
સરપંચ પદે વિજેતા :- દેવાંગ દેસાઈ 157 વિજેતા
2 ગામનું નામ :- વેડછા
સરપંચ પદે વિજેતા :- વિપુલ પટેલ 25 વિજેતા
3 ગામનું નામ :- વેડછા
સરપંચ પદે વિજેતા :- વિપુલ પટેલ 25 વિજેતા
19:17 December 21
રાજકોટ જિલ્લામાં સરપંચ પદે બનેલા વિજેતા
1. ગામ: સ્ટેશન વાવડી
સરપંચ પદ વિજેતા: શિવલાલ બચુભાઈ ભુવા
કુલ મત: 1271, મળેલ મત: 562, 53 મતે વિજેતા
2. ગામ: હરિપર
સરપંચ પદ વિજેતા: રમેશભાઈ ગાંડુભાઈ સરવૈયા
કુલ મત: 678, મળેલ મત: 308, 150 મતે વિજેતા
3. ગામ: ચારણીયા
સરપંચ પદ વિજેતા: નયનાબેન મુકેશભાઈ રૈયાણી
કુલ મત: 1694, મળેલ મત: 882, 194 મતે વિજેતા
19:14 December 21
સુરત જિલ્લામાં સરપંચ પદે બનેલા વિજેતા
1. ગામનું નામ : સરભોણ
વિજેતા સરપંચનું નામ : રક્ષા કેતન રાઠોડ
2. ગામનું નામ : ભામૈયા
વિજેતા સરપંચનું નામ : ઉષા આનંદ રાઠોડ
3. ગ્રામ પંચાયત : અસ્તાન
સરપંચ: સરસ્વતીબેન અમિતભાઇ રાઠોડ 266 મતે વિજેતા
19:08 December 21
વલસાડ જિલ્લામાં સરપંચ પદે બનેલા વિજેતા
1. ગામનું નામ : પંડોર
વિજેતા સરપંચનું નામ : વર્ષાબેન પટેલ
ગામ | વિજેતા સરપંચ | સરસાઇ |
વંકાછ-પ઼ડોર | વષાઁ એસ પટેલ | ૨૨૪ |
કુંતા | સુમિત્રા સી પટેલ | ૪૩૬ |
વટાર | હિતેશ જી હળપતિ | ૧૨૮ |
કોચરવા | રાજેશ આર પટેલ | ૩૭૨ |
મોરાઇ | પ્રતિક આર પટેલ | ૨૫૯ |
ચીભડકચ્છ | કલ્પેશ પટેલ | ૨૦ |
કવાલ | મનોજ પટેલ | ૧૧૪ |
કરમખલ | દક્ષાબેન પટેલ | ૧૪૭ |
દેગામ | જયાબેન એન પટેલ | ૨૩૦ |
છરવાડા | યોગેશ પટેલ | ૧૬૩૨ |
રાતા | નિલય વી પટેલ | ૧૬૫ |
કરાયા | શીતલ પટેલ | બિનહરીફ |
1. ગામનું નામ : બોરીગામ
વિજેતા સરપંચનું નામ : સંદિપભાઈ ધોડી
2. ગામનું નામ : મોહનગામ
વિજેતા સરપંચનું નામ : સતીષભાઇ હળપતિ
3. ગામનું નામ : કરંબેલે
વિજેતા સરપંચનું નામ : સુરેશભાઈ હળપતિ
4. ગામનું નામ : કનાડુ
વિજેતા સરપંચનું નામ : સુશીલાબેન બીજ
5. ગામનું નામ : ધનોલી
વિજેતા સરપંચનું નામ : સવિતાબેન વાડકર
19:07 December 21
તાપી જિલ્લામાં સરપંચ પદે બનેલા વિજેતા
1. ગામનું નામ : ભીમપોર
વિજેતા સરપંચનું નામ : દિક્ષીત ગોપાળભાઉ ગામિત
1. ગામનું નામ : રૂપવાડા
વિજેતા સરપંચનું નામ : આશાબેન ચૌધરી
3. ગામનું નામ : જેસિંગપુરા
વિજેતા સરપંચનું નામ : અનીતાબેન પ્રિતેશ ભાઇ ચૌધરી
18:51 December 21
પાટણ, હારીજ તાલુકાના ખાખલ ગ્રામ પંચાયતની ચૂંટણીનું અનોખુ પરિણામ
હારીજ તાલુકાના ખાખલ ગામમાં બને ઉમેદવારો વચ્ચે પડી હતી ટાઈ
હારીજના ખાખલ ગામના બંને મહિલા ઉમેદવારોને મળ્યા એક સરખા મત
નિલાબેન ઠાકોર 776 મત સામે હરીફ ઉમેદવાર કુંવરબેનને પણ 776 મત મળ્યા
ખાખલ ગ્રામજનોએ એકઠા થઇ બંને ઉમેદવારો માટે અઢી-અઢી વર્ષ માટે શાસન કરવા સર્વાનુ મતે ચિઠી ઉછાળી
જેમાં પ્રથમ અઢી વર્ષ માટે નિલાબેન ઠાકોર સરપંચ પદ સંભાળશે
અને અઢી વર્ષ પૂર્ણ થતાં નિલાબેન સરપંચ પદેથી રાજીનામુ આપશે
બાદમાં અઢી વર્ષ માટે કુંવરબેન સરપંચ પદ સંભાળશે
18:10 December 21
સુરેન્દ્રનગર જિલ્લાની કુલ 390 ગ્રામ પંચાયતની ચૂંટણીનાં પરિણામની સાંજના 5 વાગ્યા સુધી તાલુકા દીઠ યાદી
જિલ્લાની કુલ 390 ગ્રામ પંચાયત પૈકી 216 ગ્રામ પંચાયતના પરિણામ જાહેર જ્યારે 174 ગ્રામ પંચાયતનું પરિણામ હજી પણ બાકી
અત્યાર સુધીમાં જાહેર થયેલા પરિણામોમાં સૌથી વધુ પાટડી તાલુકામાં 35 પંચાયતના પરિણામ જાહેર જ્યારે ધ્રાંગધ્રા તાલુકાની 32 ગ્રામ પંચાયતના પરિણામ બાકી
તાલુકા નામ | કુલ ગામ | જાહેર | બાકી |
વઢવાણ | 32 | 22 | 10 |
લખતર | 32 | 15 | 17 |
લીંબડી | 39 | 20 | 19 |
ચુડા | 31 | 21 | 10 |
સાયલા | 48 | 29 | 19 |
ચોટીલા | 50 | 35 | 15 |
થાન | 17 | 12 | 05 |
મૂળી | 37 | 13 | 24 |
ધ્રાંગધ્રા | 46 | 14 | 32 |
પાટડી | 58 | 35 | 23 |
કુલ | 390 | 216 | 174 |
17:49 December 21
વડોદરા જિલ્લામાં સરપંચ પદે બનેલા વિજેતા
1. ગામનું નામ : ગોકળપુરા
વિજેતા સરપંચનું નામ : માલિનીબેન પટેલ
2. ગામનું નામ : હેતમપુરા
વિજેતા સરપંચનું નામ : ફરજાનાબેન કડીવાલા
3. ગામનું નામ : ધનોરા
વિજેતા સરપંચનું નામ : પરુલબેન મકવાણા
4. ગામનું નામ : સિસવા
વિજેતા સરપંચનું નામ : સુરેશભાઈ પટેલ
5. ગામનું નામ : સયાજીપૂરા
વિજેતા સરપંચનું નામ : વિજયભાઈ ઠાકોર
16:58 December 21
બોટાદ જિલ્લામાં સરપંચ પદે બનેલા વિજેતા
1. ગામનું નામ : ચારણકી
વિજેતા સરપંચનું નામ : કંચનબેન દિયાળભાઈ પરમાર
2. ગામનું નામ : હડમતાળા
વિજેતા સરપંચનું નામ : જીકુબેન નાનુભાઈ મેરાળીયા
3. ગામનું નામ : કિનારા
વિજેતા સરપંચનું નામ : નિરુભા બચુભા પરમાર
4. ગામનું નામ : પાણવી
વિજેતા સરપંચનું નામ : જાદાવભાઈ બચુભાઈ ધાડવી
5. ગામનું નામ : તુરખા
વિજેતા સરપંચનું નામ : મનહર દામજીભાઈ માતરિયા
તાલુકો : બરવાળા
1. ગામનું નામ : ખાભડા
વિજેતા સરપંચનું નામ : કાળુભાઇ લગધીરભાઈ ખાચર
2. ગામનું નામ : રોજીદ
વિજેતા સરપંચનું નામ : જીગર ધર્મેન્દ્રભાઈ ડુંગરાણી રોજીત
3. ગામ - જુના નાવડા ગ્રામ પંચાયત
વિજેતા સરપંચ - દેવલબેન કરશનભાઈ ચૌહાણ
1. ગામનું નામ: નાના પાળીયાદ
વિજેતા સરપંચનું નામ : પ્રવિના અરવિદ મેણીયા
2. ગામનું નામ : પાટી
વિજેતા સરપંચનું નામ : જીવરાજભાઈ કાનજીભાઇ મોરડીયા
3. ગામનું નામ:-શિરવાણીયા
વિજેતા સરપંચનું નામ : બાબુભાઇ ઇશ્વર ભાઈ વિરજા
4. ગામનું નામ : કુંભારા
વિજેતા સરપંચનું નામ : નકુભાઈ બાવકુભાઈ ખાચર
5. ગામનું નામ : તરઘરા
વિજેતા સરપંચનું નામ : રસિકભાઈ ગોકળ ભાઈ સાકરિયા
6. ગામનું નામ : રોહિશાળા
વિજેતા સરપંચનું નામ : યોગેશ ભાઈ મોતી ભાઈ મિયાણી
7. ગામનું નામ : રતન વાવ
વિજેતા સરપંચનું નામ : ઘનશ્યામભાઈ રવજીભાઈ મોરડીયા
1. ગામનું નામ : પડવદર
વિજેતા સરપંચનું નામ :-ગૌરીબન છગનભાઇ ડાભી
2. ગામનું નામ : ખોપાલા
વિજેતા સરપંચનું નામ :-લક્ષ્મીબેન હિરાભાઈ ચૌહાણ
3. ગામનું નામ : ઉગામેડી
વિજેતા સરપંચનું નામ :-ઠાકરશીભાઈ મોહનભાઈ ગઢીયા
4. ગામનું નામ : ભંડારીયા
વિજેતા સરપંચનું નામ :-દયાબેન વિક્રમસિંહ ગોહિલ
5. ગામનું નામ : મોટા સખપર
વિજેતા સરપંચનું નામ :-પ્રવિણભાઈ ઓધાભાઈ મકવાણા
16:35 December 21
કચ્છ જિલ્લામાં સરપંચ પદે બનેલા વિજેતા
1. ગામનું નામ : વવાર
વિજેતા સરપંચનું નામ : બાબુભાઈ વિજેતા
2. ગામનું નામ : તુમડી
વિજેતા સરપંચનું નામ : શક્તિસિંહ જાડેજા
3. ગામનું નામ : લુણી
વિજેતા સરપંચનું નામ : પ્રેમજીભાઈ વિજેતા
4. ગામનું નામ : કારાઘોઘા
વિજેતા સરપંચનું નામ : હરીબા રાઠોડ વિજેતા
5. ગામનું નામ : લાખાપર
વિજેતા સરપંચનું નામ : ગજરાબા
6. ગામનું નામ : હબાય
વિજેતા સરપંચનું નામ : ત્રિકમભાઈ કેરસિયા
ગામનું નામ : સામખીયાળી
વિજેતા સરપંચનું નામ : જગદીશ અંબારામ મઢવી
ગામનું નામ : નાની રવ
વિજેતા સરપંચનું નામ : કુલીબેન ગોવાભાઈ
16:07 December 21
મહેસાણા જિલ્લામાં સરપંચ પદે બનેલા વિજેતા
નોરતોલ ગામે દિલીપજી ઠાકોર 484 મતો મેળવતા વિજેતા
મહિયલ ગામે ઘેમરભાઈ ચૌધરી 609 મતો મેળવી વિજેતા
ગણેશપુરા ગામે નિર્મલ પટેલ 328 મતો મેળવી વિજેતા
બાદરપુર ગામે તહેરાબાનું રોકડીયા 1499 મતો મેળવી વિજેતા
બાજપુરા જગપુરા ગામે શારાદાબેન ઠાકોર 723 મતો મેળવી વિજેતા
નવાપુરા (વડ) ગામે રંજનબેન ઠાકોર 273 મતો મેળવી વિજેતા
ફતેહપુરા ગામે દક્ષાબેન ઠાકોર 420 મતો મેળવી વિજેતા
ઉમરેચા ગામે પરથીભાઈ પટેલ 66 મતો મેળવી વિજેતા
ધારાવાણીયા ગામે નીલમબા પરમાર 621 મતો મેળવી વિજેતા
ઓટલપુર ગામે ભરતજી ઠાકોર 572 મતો મેળવી વિજેતા
ચેલાણા ગામે હંસાબેન ચૌધરી 511 મતો મેળવી વિજેતા
સયાજીનગર ગામે દેવેન્દ્રભાઈ પટેલ 355 મતો મેળવી વિજેતા
ગુંદરાસણ ગામે સરોજબેન પ્રજાપતિ 524 મતો મેળવી વિજેતા
ફલૂ ગામે નારણભાઇ પહાડીયા 1214 મતો મેળવી વિજેતા
રામપુર (કુવા.) ગામે રમણભાઈ પટેલ 866 મતો મેળવી વિજેતા
આસોડા ગામે રમેશભાઈ રાવળ 774 મતો મેળવી વિજેતા
માણેકપુર (ડા) ગામે રમેશભાઈ પટેલ 379 મતો મેળવી વિજેતા
અબાસણા ગામે આશાબેન પટેલ 545 મતો મેળવી વિજેતા
પંઢરપુર ગામે કંચનબેન પટેલ 236 મતો મેળવી વિજેતા
પાલ્લી ગામે ભારતભાઈ રબારી 432 મતો મેળવી વિજેતા
નરસિંહપુરા ગામે કલ્પેશભાઈ પટેલ 616 મતો મેળવી વિજેતા
અંબાવપુર ગામે લાછીબેન રબારી 461 મતો મેળવી વિજેતા
નવાપુરા(નંદા) ગામે પ્રકાશભાઈ રબારી 785 મતો મેળવી વિજેતા
જાદવપુર ગામે વસંતીબેન ઠાકોર 197 મતો મેળવી વિજેતા
કમળાપુર ગામે કંચનબેન પટેલ 352 મતો મેળવી વિજેતા
બુડાસણ ગામે આશાબેન રબારી 1033 મતો મેળવી વિજેતા
કોરડા(ધૂંધલા) ગામે બળદેવજી ઠાકોર 630 મતો મેળવી વિજેતા
વેકરા ગામે અમૃતાબેન સેનમા 555 મતો મેળવી વિજેતા
કાસવા ગામે પ્રફુલાબેન પટેલ વિજેતા
પ્રતાપગઢ ગામે ફાલ્ગુન પટેલ 347 મતો મેળવી વિજેતા
દેથલી ગામે પુરીબેન દેસાઈ 552 મતો મેળવી વિજેતા
કાલરી ગામે હિનાબા સોલંકી 947 મતો મેળવી વિજેતા
ધનપુરા ગામે લાલજીભાઈ દેસાઈ 391 મતો મેળવી વિજેતા
પોયડા ગામે અજિમ્મીયા સંધી 314 મતો મેળવી વિજેતા
કનોડા ગામે નિતેશભાઈ પટેલ 941 મતો મેળવી વિજેતા
સુરજ ગામે પરબતભાઈ નાડોદા 421 મતો મેળવી વિજેતા
ગણેશપુરા(કા) ગામે સોનલબેન ગઢવી 742 મતો મેળવી વિજેતા
ધારપુર(ખાંટ) ગામે મીનબા દરબાર 490 મતો મેળવી વિજેતા
ભટારીયા ગામે વિજયાબેન પરમાર 307 મતો મેળવી વિજેતા
મરતોલી ગામે રમીલાબેન પરમાર 501 મતો મેળવી વિજેતા
કટોસણ ગામે સૂર્યાબા ઝાલા 951 મતો મેળવી વિજેતા
ઉનાવા ગામે ચિરાગ પટેલ 4408 મતો મેળવી વિજેતા
અમૂઢ ગામે શિલ્પાબેન ઠાકોર 902 મતો મેળવી વિજેતા
15:56 December 21
આણંદના તારાપુર તાલુકાની ગ્રામ પંચાયત ચૂંટણી પરિણામ
1. તોલ ગામમાં મીનાબેન વિનુભાઈ સોલંકી વિજેતા
2. દુંગારી ગામમાં સૂર્યબા ભાગવતસિંહ પરમાર વિજેતા
3. વલ્લી ગામમાં નરેન્દ્રકુમાર દાનુભાઈ જાદવ વિજેતા
4. ઇસરવાડા ગામમાં અનિતાબેન મહેશભાઈ સોલંકી વિજેતા
5. મિલરામપુરા ગામમાં રાઘુભાઈ સમાભાઈ હપાણી વિજેતા
6. મહિયારી ગામમાં રાજેશ્રીબા દરશરથસિંહ ચૌહાણ વિજેતા
7. મોરજ ગામમાં ઘનશ્યામ ભાઈ બેચરભાઈ પટેલ વિજેતા
8. મોટા કાલોદરા ગામમાં ભાઈલાલભાઈ ધુળાભાઈ ગોહેલ વિજેતા
9. કસ્બારા ગામમાં રમીલાબેન જયેશભાઇ પરમાર વિજેતા
15:50 December 21
નર્મદા જિલ્લાની ગ્રામ પંચાયત ચૂંટણી પરિણામ
1. ગામનું નામ : વિરપોર
વિજેતા સરપંચનું નામ : મહેશભાઇ ભયલાલ વસાવા
2. ગામનું નામ : વરખડ
વિજેતા સરપંચનું નામ : પ્રતિક્ષાબેન અલકેશભાઇ વસાવા
1. ગામનું નામ : ચોપડવાવ
વિજેતા સરપંચનું નામ : દર્શના વિશાલ વસાવા
2. ગામનું નામ : અમિયાર
વિજેતા સરપંચનું નામ : દિનેશ ભંગા વસાવા
15:32 December 21
વડોદરા જિલ્લાનું ગ્રામ પંચાયત ચૂંટણી પરિણામ
તલસટ ગ્રામ પંચાયતમાં છેલ્લી 5 ટર્મથી ચૂંટાઈને આવતા સુખદેવ ઠાકોરની હાર
યુવા ઉમેદવાર નવનીત ઠાકોરની 427 મતોથી જીત
1. ગામ : રાયકા
વિજેતા સરપંચ: મહેશભાઈ ચાવડા
2. ગામ : અમલિયારા
વિજેતા સરપંચ: પ્રીતિબેન પટેલ
3. ગામ : આસોજ
વિજેતા સરપંચ : જયાબેન પટેલ
4. ગામ : અંપાડ
વિજેતા સરપંચ: કૈલાશબા પરમાર
5. ગામ: રતનપુર
વિજેતા સરપંચ : હરિભાઈ ભરવાડ
14:54 December 21
છોટા ઉદેપુર : કવાંટ તાલુકાની ગ્રામ પંચાયત ચૂંટણી પરિણામ
1. ગામનું નામ : ખેરકા
વિજેતા સરપંચનું નામ : વિનુભાઈ રતન સિંહ રાઠવા
2. ગામનું નામ : મોગરા
વિજેતા સરપંચનું નામ : સનુડી બેન આપસિંગભાઈ રાઠવા.
3. ગામનું નામ :પીપલદા
વિજેતા સરપંચનું નામ : રક્ષાબેન ભાઈલાલ ભાઈ રાઠવા
4. ગામનું નામ : મંકોડી
વિજેતા સરપંચનું નામ : અમનબેન રિમજીભાઈ રાઠવા
14:35 December 21
દાહોદ જિલ્લાની ગ્રામ પંચાયત ચૂંટણી પરિણામ
ગામ- ગોરીયા
વિજેતા સરપંચ ઉમેદવારનું નામ : બીલવાળ નાનસીગભાઈ મડીયાભાઈ
તાલુકો : દેવગઢબારીયા
ગામ : ૫ાચીયાશાળ
વિજેતા સરપંચ ઉમેદવારનું નામ :કવિતાબેન રમેશભાઇ કોળી
ગામ : લીલવાદેવા
વિજેતા સરપંચ ઉમેદવારનું નામ : મનિષાબેન જયદીપભાઈ બારીઆ
ગામ : ફુલપુરા ડાબોડીયા
વિજેતા સરપંચ ઉમેદવારનું નામ : મુકેશભાઈ સોમાભાઇ ડામોર
ગામ : સુથારવાસા
વિજેતા સરપંચ ઉમેદવારનું નામ : તાનસિંગભાઈ ચીમનભાઈ માવી
ગામ : ધોલાખાખરા
વિજેતા સરપંચ ઉમેદવારનું નામ : લલિતાબેન જોધસિંહ ડામોર
ગામ: જાંબુઆ
વિજેતા સરપંચના ઉમેદવાર : સૂરમીલાબેન સુરેશભાઇ પારઘી
ગ્રામ પંચાયત : કાકડખિલાં
વિજેતા સરપંચ ઉમેદવારનું નામ : હીરીયા ભાઈ ભૂરકાભાઈ ભુરીયા
ગ્રામ પંચાયત : નવાનગર
વિજેતા સરપંચ ઉમેદવારનું નામ :: જાનિયા ભાઈ નાનાભાઈ મોહનીયાં
ગામ : હડમત
વિજેતા સરપંચ ઉમેદવારનું નામ : સુમિત્રા બેન દિવ્યેશભાઈ ચારેલ
ગ્રામ પંચાયત : બેડાત
વિજેતા સરપંચ ઉમેદવારનું નામ :: શાંતાબેન પ્રતાપભાઈ સંગાડા
ગ્રામ પંચાયત : ઝાબુ
વિજેતા સરપંચ ઉમેદવારનું નામ :: બાબુભાઈ સવજીભાઈ બારિયા
ગામ : થાળા સંજેલી
વિજેતાસરપંચ ઉમેદવાર -ભુરાભાઇ તાનસીંગભાઇ તાવીયાડ
ગામ : કોટા
વિજેતા સરપંચ-પંકજભાઈ દિપસીંન્ગભાઈ બારીયા
14:27 December 21
વડોદરા તાલુકાનું ગ્રામ પંચાયત ચૂંટણી પરિણામ
1. ગામ : કોટના
વિજેતા સરપંચ : સવિતા ઠક્કર
2. ગામ : દામાપુરા
વિજેતા સરપંચ : હીનાબેન પઢીયાર
3. ગામ : વિરોદ
વિજેતા સરપંચ : રામુભાઈ ઠાકોર
4. ગામ : કોટાલી
વિજેતા સરપંચ : લક્ષ્મીબેન રબારી
5. ગામ : સુખલીપુરા
વિજેતા સરપંચ : નવનિતભાઈ પરમાર
6. ગામ : સમસાબાદ - કિશનભાઈ રાઠોડ
7. ગામ : મહાપુરા
વિજેતા સરપંચ : તારાબેન સોલંકી
8. ગામ : હિંગલોટ
વિજેતા સરપંચ : જયશ્રીબેન રબારી
9. ગામ : મારેઠા
વિજેતા સરપંચ : દીપિકાબેન પટેલ
10. ગામ : અણખોલ
વિજેતા સરપંચ : તરલિકાબેન પટેલ
11. ગામ : મેઘાકુઈ
વિજેતા સરપંચ : રતનબેન તલાયા
12. ગામ : ઉંટિયા (મઢાદ)
વિજેતા સરપંચ : નટવર ચૌહાણ
13. ગામ : શંકરપુરા
વિજેતા સરપંચ : મહેશસિંહ ગોહિલ
14. ગામ : ખટંબા
વિજેતા સરપંચ : કમલેશભાઈ વાળંદ
15. ગામ : ખલીપુર
વિજેતા સરપંચ : લતાબેન સોલંકી
16. ગામ : કરાલી
વિજેતા સરપંચ : મીનાબેન જાદવ
14:09 December 21
સુરેન્દ્રનગર : લખતર તાલુકાનું ગ્રામ પંચાયત ચૂંટણી પરિણામ
1. ગામ: તલવણી
વિજેતા સરપંચ: મહિપાલસિંહ રણજીતસિંહ જાડેજા જીત
2. ગામ: સદાદ
વિજેતા સરપંચ: રબારી વિરામભાઈ
3. ગામ: તાવી
વિજેતા સરપંચ: પ્રદ્યુમ્નસિંહ ગંભીરસિંહ રાણા
4. ગામ: કડું
વિજેતા સરપંચ: પ્રેમબા સામતસિંહ ઝાલા
5. ગામ: ગંગાડ
વિજેતા સરપંચ: કૈલાશ કાંતિ બાવળિયા
6. ગામ: ગંગાડ
વિજેતા સરપંચ: કૈલાશ કાંતિલાલ
7. ગામ: ઝમર
વિજેતા સરપંચ: ગીતા મહેશ સોલંકી
8. ગામ: ભાસ્કરપરા/જ્યોતિપર
વિજેતા સરપંચ: સોભના કિરીટ રેથળિયા
9. ગામ: કેસરિયા
વિજેતા સરપંચ: મીના નગર જારવારીયા
14:04 December 21
નવસારી ચીખલી તાલુકાનું ગ્રામ પંચાયત ચૂંટણી પરિણામ
1. ગામનું નામ :- બારોલિયા
સરપંચ પદે વિજેતા :- મિતા રહર્ષદ પટેલ
2. ગામનું નામ :- બામણવાડા
સરપંચ પદે વિજેતા :- જયશ્રીબેન ભરતભાઈ પટેલ
3. ગામનું નામ :- રાનવેરી ખૂદ
સરપંચ પદે વિજેતા :- કુમુદબેન ચંદુભાઈ પટેલ
4. ગામનું નામ :- મોગરાવાડી
સરપંચ પદે વિજેતા :- ધર્મેશભાઈ પટેલ
5. ગામનું નામ :- ઝરી
સરપંચ પદે વિજેતા :- લીલાબેન અમૃતભાઈ
6. ગામનું નામ :- ઘેટકી
સરપંચ પદે વિજેતા :- રણજીતભાઈ જીતેન્દ્રભાઈ પટેલ
7. ગામનું નામ :- દોણજા
સરપંચ પદે વિજેતા :- કલ્પાબેન પ્રવીણભાઈ પટેલ
8. ગામનું નામ :- રેઠવાણીયા
સરપંચ પદે વિજેતા :- ગીરીશ ભાઈ રવજીભાઈ પટેલ
9. ગામનું નામ :- કલિયારી
સરપંચ પદે વિજેતા :- અમૃતભાઈ પટેલ
10. ગામનું નામ :- ચિતાલી
સરપંચ પદે વિજેતા :- રમીદા બેન જગદિશ ભાઈ પટેલ
11. ગામનું નામ :- આમધરા
સરપંચ પદે વિજેતા :- કલ્પેશભાઈ પટેલ
14:00 December 21
ખેડાના તાલુકાની ગ્રામ પંચાયત ચૂંટણી પરિણામ
મીઠાના મુવાળાના સરપંચ પદે સોનલ અશોક રાઠોડ વિજેતા
ડાભસરના સરપંચ પદે દિલીપભાઈ વાલજીભાઈ વસાવા વિજેતા
ફતેપુરાના સરપંચ પદે મહેશકુમાર પુનમભાઈ રાઠોડ વિજેતા
રૂસ્તમપુરાના સરપંચ પદે રફીકમિયા મજીતમિયા શેખ વિજેતા
13:36 December 21
મોરબીના ટંકારા તાલુકાના ગામોના પરિણામો જાહેર
નાના ખીજડીયા ગામે બિપીનભાઈ બારૈયા વિજેતા
ગણેશપર પંચાયત સરપંચ તરીકે પબુબેન ચૌધરી વિજેતા
હરીપર (ભુ.) સરપંચ તરીકે દિવાળી બેન ચૌધરી વિજેતા
નાના રામપર પંચાયત કુંવરજી જગોદરીયા વિજેતા
13:34 December 21
માળિયા તાલુકાના 7 ગામોના પરિણામો જાહેર
નાના ભેલા ગ્રામ પંચાયતમાં ભાવિકકુમારની જીત
માણાબા ગામમાં શીતલબા યુવરાજસિંહની જીત
નાના દહીંસરામાં પ્રવીણભાઈ ગણેશભાઈ ભટાસણાની જીત
તરઘડીમાં સાગર અંબારામભાઈ ફૂલતરીયાની જીત
વેજલપરમાં હરેશભાઈ ધીરૂભાઈ કૈલાની જીત
હરીપરમાં નીમુબેન જેશાભાઈ ભીમાણીની જીત
બગસરામાં ગૌરીબેન નાગજીભાઈની જીત
13:30 December 21
મોરબી તાલુકાના ગ્રામ પંચાયત ચૂંટણી પરિણામ
રંગપર ગામના ભરતભાઈ રાણાભાઈ વિજેતા
રાજસ્થાની ગામના જયસુખભાઈ ઉકાભાઈ રોજાસરા વિજેતા
પીપળીયાઆગાભી ગામના સિતલબા શિવરાજસિંહ જાડેજા વિજેતા
જેતપરડા ગામના સુમૈયાબેન ઈલ્મુદિન શેરસીયા વિજેતા
ખખાણા ગામના ભારતીબેન મનસુખભાઈ ગોધાણી વિજેતા
ખાનપર ગામના મુકતાબેન જીવાભાઈ સારલા વિજેતા
જામસર નાગલપર ગામના તરીકે પથુભાઈ ભનુભાઈ દેલવાડીયા વિજેતા
જેપુર ગામના શીલ્પાબેન અશોકભાઈ ચાવડા વિજેતા
દિઘલીયા ગામના રસીદબેન રસુલભાઈ ખોરજીયા વિજેતા
જાલસીકા-વસુધરા ગામના ધિરૂભાઈ કરશનભાઈ ડાંગર વિજેતા
લિંબાળા ગામના મરીયમબેન હાજીભાઈ ચારોલીયા વિજેતા
અગાભી પીપળીયા ગામના શીતલબા જાડેજા વિજેતા
13:25 December 21
ભરૂચ જિલ્લાની ગ્રામ પંચાયત ચૂંટણી પરિણામ
1. ગામનું નામ :- કદવાલી
સરપંચ પદે વિજેતા : કલ્પના જોની વસાવા
2. ગામનું નામ : પોરા
સરપંચ પદે વિજેતા : સેજલ અક્ષય વસાવા
3. ગામનું નામ : અછાલીયા
સરપંચ પદે વિજેતા : વનીતા કૌશીક વસાવા
1. ગામનું નામ : કરમાડ
સરપંચ પદે વિજેતા : જતીનકુમાર પટેલ
2. ગામનું નામ : કાવા
સરપંચ પદે વિજેતા : કલ્પેશ કનકસિહ ગોહિલ
3. ગામનું નામ : નોંધણા
સરપંચ પદે વિજેતા : દરીયાબેન પરસોતમ ભાઈ
4. ગામનું નામ : નોબાર
સરપંચ પદે વિજેતા: રમેશ ઝવેર વસાવા
5. ગામનું નામ : નબીપુર
સરપંચ પદે વિજેતા : સિરિનબેન હસન
13:22 December 21
નર્મદા જિલ્લાની ગ્રામ પંચાયત ચૂંટણી પરિણામ
1. ગામનું નામ : કાબરીપઠાર
સરપંચ પદે વિજેતા : દીવાનજી ચામડીયા વસાવા
2. ગામનું નામ : ઝાક
સરપંચ પદે વિજેતા : દાદુ પુનિયા વસાવા
3. ગામનું નામ : ઝરણાવાડી
સરપંચ પદે વિજેતા : ઉબડી ફુલજી વસાવા
ગામનું નામ : ભુછાડ
સરપંચ પદે વિજેતા :- શર્મિલા મુકેશ વસાવા
13:21 December 21
વડોદરા જિલ્લાની ગ્રામ પંચાયત ચૂંટણી પરિણામ
ગામ: વડીયા
વિજેતા સરપંચ- મીનાબેન વસાવા
1. ગામ- દામાપુરા
વિજેતા સરપંચ- હીનાબેન પઢીયાર
2. ગામ: ખટબા
વિજેતા સરપંચ:કમલેશભાઈ વાળંદ
3. ગામ: કોટના
વિજેતા સરપંચ: નીતિન ઠક્કર
4. ગામ: શંકરપુરા
વિજેતા સરપંચ: મહેશભાઈ ગોહિલ
12:55 December 21
ગાંધીનગર જિલ્લાની ગ્રામ પંચાયત ચૂંટણી પરિણામ
1. ગામ : ગોવિંદપુરા
વિજેતા સરપંચ : કંચનબેન ઠાકોર
2. ગામ : ઉદણ
વિજેતા સરપંચ : ભરતજી ઠાકોર
3. ગામ : સુજાન મુવાડા
વિજેતા સરપંચ :સેજલ ઠાકોર
4. ગામ : નવા ધરમપુર
વિજેતા સરપંચ : જસુબેન રાણા
5. ગામ : જમિયતપુરા
વિજેતા સરપંચ : કાંતાબેન ઠાકોર
6. ગામ : ગોવિંદપુરા (સમૌ)
વિજેતા સરપંચ : કંચનબેન ઠાકોર
12:41 December 21
મોરબી તાલુકાના ગ્રામ પંચાયત ચૂંટણી પરિણામ
લખધીરનગર સરપંચ : ધર્મિષ્ઠાબેન મેહુલ ફેફર
ચકમપર સરપંચ : અવનીબેન રવિભાઈ કાલરીયા
કેરાળા સરપંચ : પંકજ પ્રેમજીભાઇ સોલંકી
આંદરણા સરપંચ: વિજયાબેન મોહનભાઈ સોલંકી
જેપુર સરપંચ : વસંતાબેન નરેશભાઈ કાવઠીયા
જોધપર નદી સરપંચ: હંસાબેન દિનેશભાઈ સુરેલા
કાંતિપુર સરપંચ : ગીતાબેન રમેશભાઇ કલોલા
લખધિરપુર સરપંચ: ચંદ્રીકાબેન કાનજીભાઇ પરમાર
મોડપર સરપંચ: સંગીતાબેન રજનીકાંતભાઇ કગથરા
કાલિકાનગર સરપંચ: જયંતીલાલ ખેંગાર પરમાર
નારણકા સરપંચ: ભાણીબેન ગોવિંદભાઈ બોખાણી
ગોરખીજડીયા સરપંચ: ગૌતમ હરજીવનભાઈ મોરડીયા
બરવાળા સરપંચ: ભરતભાઇ વીરજીભાઇ બાવરવા
રામગઢ(કોયલી) સરપંચ: નિતેશકુમાર રામજીભાઈ કાસુન્દ્રા
પીપળી સરપંચ: ચેતનાબેન ભરતભાઇ જેઠલોજા
જીકીયારી સરપંચ: પ્રવિણભાઈ શંકરભાઈ બાવરવા
12:35 December 21
નવસારી જિલ્લા ગ્રામ પંચાયત ચૂંટણી પરિણામ
1. ગામનું નામ : સુઠવાડ
સરપંચ પદે વિજેતા : સંગીતા પટેલ
2. ગામનું નામ : મિલકચ
સરપંચ પદે વિજેતા : જયેશ ભાઈ
1. ગામનું નામ : પોસરી
સરપંચ પદે વિજેતા : ભુપેન્દ્ર પટેલ
2. ગામનું નામ : માસા
સરપંચ પદે વિજેતા : રોકીતા બહેન પટેલ
3. ગામનું નામ : ખખવાડા
સરપંચ પદે વિજેતા : મહેશ બાબુ હળપતિ
4. ગામનું નામ : નાંદરખા
સરપંચ પદે વિજેતા : ચંદ્રકાન્ત પટેલ
5. ગામનું નામ : દેવધા
સરપંચ પદે વિજેતા : જીગર સુરેશ પટેલ
6. ગામનું નામ : મરોલી
સરપંચ પદે વિજેતા : ચેતન ધીરુ પટેલ
7. ગામનું નામ : સાલેજ
સરપંચ પદે વિજેતા : મહેશ પુના હળપતિ
12:33 December 21
સુરત જિલ્લા ગ્રામ પંચાયત ચૂંટણી પરિણામ
ગામનું નામ : આંકદોડ
સરપંચના ઉમેદવાર જશુબેન કંચનભાઈ વસાવાની જીત
સરપંચના ઉમેદવાર સવિતા નરેશ ગામીતની જીત
સરપંચના ઉમેદવાર ગણેશ નારણ ચૌધરીની જીત
સરપંચના ઉમેદવાર સરોજ જયેશ વસાવાની જીત
11:52 December 21
નવસારી જિલ્લા ગ્રામ પંચાયત ચૂંટણી પરિણામ
ગામનું નામ : નવતાળ
સરપંચ પદે વિજેતા : અનિલ પટેલ
સરપંચ પદે વિજેતા : કરસન પટેલ
સરપંચ પદે વિજેતા : મહેન્દ્ર પટેલ
સરપંચ પદે વિજેતા : નાનું ભાઈ મહાલા
સરપંચ પદે વિજેતા : સુમિત્રા બોયા
11:46 December 21
સુરત જિલ્લા ગ્રામ પંચાયત ચૂંટણી પરિણામ
ગામ: કન્યાસી
વિજેતા સરપંચ: કોમલ મૈસૂરિયા
વિજેતા સરપંચ:સીમા પરેશ પટેલ
વિજેતા સરપંચ: જીજ્ઞાસા સોલંકી
વિજેતા સરપંચ: સ્વીટી જયેશ કંઠારીયા
તાલુકો : માંગરોળ
વિજેતા સરપંચ : દિલીપ વાલજી ચૌધરી
11:43 December 21
અરવલ્લી જિલ્લા ગ્રામ પંચાયત સામાન્ય ચૂંટણી પરિણામ
ગામ: ખડોદા
વિજેતા સરપંચ : સોનલ શાંતિલાલ મકવાણા
ગ્રામ પંચાયત : રેલ્લાંવાડા
વિજેતા સરપંચ :મંજુલા રૂપાભાઈ રાઠોડ
11:40 December 21
રાજકોટ જિલ્લા ગ્રામ પંચાયત સામાન્ય ચૂંટણી પરિણામ
તાલુકો - પડધરી
વિજેતા સરપંચ ઉમેદવાર - લલિતભાઈ રાઠોડ
વિજેતા સરપંચ ઉમેદવાર - કંકુબેન સાનિયા
વિજેતા સરપંચ ઉમેદવાર - શિવરાજભાઈ નરા(ગઢવી)
વિજેતા સરપંચ ઉમેદવાર - મંજુલાબેન સોજીત્રા
વિજેતા સરપંચ ઉમેદવાર - વસંતબેન ગજેરા
11:20 December 21
દેવભૂમિ દ્વારકા જિલ્લા ગ્રામ પંચાયત સામાન્ય ચૂંટણી મતગણતરી
તાલુકો: દ્વારકા
ગામ: ટુપણી
વિજેતા સરપંચ: ભારતી લખમણ ચાવડા
ગામ: માધુપુર
વિજેતા સરપંચ: રાધુ સામત આંબલિયા
વિજેતા સરપંચ: કરીબેન લઘુભાઈ સરઠીયા
11:14 December 21
સાબરકાંઠા જિલ્લા ગ્રામ પંચાયત સામાન્ય ચૂંટણી મતગણતરી
તાલુકો- હિંમતનગર
ગામ- કેશરપુરા
વિજેતા સરપંચ- વિક્રમસિંહ વદનસિંહ ઝાલા
ગામ- મુનપુર
વિજેતા સરપંચ- તારાબા દેવુસિંહ ઝાલા
11:13 December 21
સુરત જિલ્લા ગ્રામ પંચાયત સામાન્ય ચૂંટણી મતગણતરી
ગામનું નામ :- આશરમાં
સરપંચ પદે વિજેતા થયેલ વ્યક્તિનું નામ :- સરોજબેન જયેશભાઇ વસાવા
સરપંચ પદે વિજેતા થયેલ વ્યક્તિનું નામ :- સુશીલાબેન લાલજીભાઈ વસાવા
ગ્રામ પંચાયત : શેઢાવ
સરપંચ: નિકિતા રાકેશ રાઠોડ
સરપંચ: દર્શન મૂળચંદ પટેલ
સરપંચ: જીતેશ કાળું રાઠોડ
સરપંચ: ખુશ્બુ મહેશ પટેલ
11:12 December 21
અરવલ્લી જિલ્લા ગ્રામ પંચાયત સામાન્ય ચૂંટણી મતગણતરી
તાલુકો :- મોડાસા
ગામ :- ઘઢડા
વિજેતા સરપંચ :- ભાવના મહેન્દ્ર પટેલ
ગામ :- વોલ્વા
વિજેતા સરપંચ :- દિનેશ વાઘજી પટેલ
11:12 December 21
તાપી જિલ્લા ગ્રામ પંચાયત સામાન્ય ચૂંટણી મતગણતરી
તાલુકાનું નામ :- વ્યારા
ગામનું નામ :- વાંસકુઈ
સરપંચ નામ: વિરસિંગભાઈ છગનભાઇ ગામીત
10:56 December 21
સરપંચ વિજેતા
10:55 December 21
રાજકોટ જિલ્લાની ગ્રામ પંચાયતનું પરિણામ
તાલુકો -રાજકોટ
જિલ્લો - રાજકોટ
વિજેતા સરપંચ - મહેશ રમેશ ચંદ્રાલા
તાલુકો -રાજકોટ
જિલ્લો - રાજકોટ
વિજેતા સરપંચ - વસંતબેન ધોળકિયા
તાલુકો -રાજકોટ
જિલ્લો - રાજકોટ
વિજેતા સરપંચ - હેતલબેન મહેશ ટોપિયા
તાલુકો- રાજકોટ
જિલ્લો- રાજકોટ
વિજેતા સરપંચ- જયેશભાઈ બોધરા
10:39 December 21
નવસારી જિલ્લાનું પરિણામ
નવસારી જિલ્લાનું પરિણામ
સરપંચ પદે વિજેતા :- નયનભાઈ પટેલ
સરપંચ પદે વિજેતા :- જયશ્રીબેન હળપતિ
10:35 December 21
સાબરકાઠાંનું પરિણામ
સાબરકાઠાંનું પરિણામ
ગામ: લાલાની મુવાડી
વિજેતા સરપંચ:ભાવના રણછોડ દેસાઈ
141 મતથી વિજેતા
ગામ: ધુલેટા
સરપંચ પદે: રાખીબેન રાઠોડ
104 મતથી વિજેતા
ગામ : હિંગળાજ
સરપંચ : સંગીતાબેન ઠાકરડા
458 મતથી વિજયી
10:27 December 21
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના રાજપુર(ગાંભોઇ)નું પરિણામ
જિલ્લાનું નામ :- સાબરકાંઠા
તાલુકાનું નામ :- હિંમતનગર
ગામનું નામ :- રાજપુર(ગાંભોઇ)
સરપંચ: પોપટ સિહ પરમાર
504 મતથી વિજેતા
10:26 December 21
તાપી જિલ્લાના વ્યારાના શાહપુરનું પરિણામ
જિલ્લાનું નામ :- તાપી
તાલુકાનું નામ :- વ્યારા
ગામનું નામ :- શાહપુર
સરપંચ નામ: માસુબેન સુરતાનભાઈ ગામીત
10:18 December 21
સાબરકાંઠા અને દાંતાનું આવ્યું પરિણામ
10:15 December 21
કચ્છમાં 7વોર્ડના સભ્યની ચૂંટણી પરિણામ ટાઈ, બન્ને ઉમેદવારને મળ્યા 53-53 મત
10:11 December 21
પાટણ અને કામરેજ આવ્યું પ્રથમ પરિણામ
09:55 December 21
બનાસકાંઠામાં 530 ગ્રામ પંચાયતની આજે મતગણતરી
09:25 December 21
ગાંધીનગર જિલ્લાની 156 ગ્રામ પંચાયતોની ચૂંટણીની મતગણતરી
09:24 December 21
વડોદરા જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીની 8 સ્થળે મતગણતરી
09:20 December 21
સુરેન્દ્રનગર જિલ્લામાં 390 ગ્રામ પંચાયતની અલગ અલગ 9 સ્થળો પર મતગણતરી
09:17 December 21
પાટણ જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીની મતગણતરી શરૂ
09:04 December 21
રાજકોટમાં ગ્રામ પંચાયતોની મતગણતરીની કરી શરૂયાત યોજાશે
08:54 December 21
કચ્છ જિલ્લાના વિવિધ તાલુકાના મતગણતરી મથકો પર મતગણતરીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી
08:48 December 21
અંબાજી, દાંતામાં ગ્રામ પંચાયતની ચૂંટણીની મતગણતરી શરુ
08:37 December 21
મહુવામાં 57 ગ્રામ પંચાયતની બેઠકો પર થશે મત ગણતરી
08:33 December 21
દ્વારકા જિલ્લામાં 128 ગ્રામ પંચાયતોના પરિણામો આજે થશે જાહેર
08:29 December 21
સાબરકાંઠામાં 8 તાલુકા મથક પર થશે મતગણતરી
08:06 December 21
ઝોન પ્રમાણે મતદાનની સરેરાશ ટકાવારી
ઝોન પ્રમાણે મતદાનની સરેરાશ ટકાવારી
08:04 December 21
મતગણતરીની વ્યવસ્થા
તગણતરીની વ્યવસ્થા
07:23 December 21
9 કલાકથી શરૂ થશે મત ગણતરી
TAGGED:
ગ્રામ પંચાયતનું પરિણામ