કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીએ 'મોદી અટક' અંગે કરેલી ટિપ્પણીના કેસમાં સુરત સેશન્સ કોર્ટે દોષિત જાહેર કર્યા છે. માનહાનિના કેસમાં રાહુલ ગાંધીને દોષિત જાહેર કરાયા છે. વર્ષ 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન રાહુલ ગાંધીએ કર્ણાટકમાં તેમના ભાષણમાં કહ્યું હતું કે, 'બધા ચોરની અટક મોદી કેમ હોય છે?'
માનહાની કેસમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીને 2 વર્ષની સજા - undefined
માનહાની કેસમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીને 2 વર્ષની સજા
11:27 March 23
BREAKING NEWS: બધા ચોરની અટક મોદી કેમ હોય છે ? નિવેદન પર રાહુલ ગાંધીને 2 વર્ષની સજા