અમદાવાદ: ફાર્માસ્યૂટિકલ કંપની ઝાયડસે બુધવારે જાહેરાત (Pharmaceutical Company Zydus announced for vaccine) કરી હતી કે, તેણે તેની કોરોનાની વેક્સિન ઝાયકોવ ડી (Zydus starts supply ZyCov D to Central Government)નો સપ્લાય ભારત સરકારને પહોંચાડવાનો શરૂ કર્યો છે. કંપનીએ જણાવ્યું હતું કે, ભારત સરકારને આ સપ્લાય તેના નવા કમિશન્ડ અત્યાધુનિક, ઝાયડસ વેક્સિન ટેક્નોલોજી એક્સેલન્સ સેન્ટરમાંથી તેમના આદેશ વિરુદ્ધ શરૂ (Good news between Corona) કર્યો છે. આપને જણાવી દઈએ કે, અમદાવાદના ચાંગોદરમાં ઝાયડસ બાયોટેક પાર્ક (Zydus Biotech Park in Changodar) આવેલો છે.
આ પણ વાંચો-Vaccination In Gujarat: 2021માં મૃત્યુ પામેલી મહિલાને આરોગ્ય વિભાગે ગઈકાલે આપ્યો વેક્સિનનો બીજો ડોઝ!
કંપની ખાનગી બજારમાં વેક્સિન ઉપલબ્ધ કરવાની તૈયારીમાં
કંપની આ વેક્સિન ખાનગી બજારમાં ઉપલબ્ધ કરાવવાની પણ યોજના (Zydus starts supply ZyCov D to Central Government) બનાવી રહી છે. ZyCoV D એ ત્રણ ડોઝની વેક્સિન છે, જે 0 દિવસ 28 અને 56મા દિવસે દુખાવા વગર ફાર્માજેટ સોયમુક્ત સિસ્ટમ, ટ્રોપિસનો ઉપયોગ કરીને ઈન્ટ્રાડર્મલી રીતે આપવામાં આવે છે.