હૈદરાબાદએરપોર્ટ (Hyderabad Airport) પરથી 4 કરોડ રૂપિયાનું (4 crore gold seized Hyderabad) સોનુંજપ્ત હોવાની માહિતી મળી રહી છે. દુબઈથી એક મુસાફરની અટકાયત કરવામાં આવી હતી. આ સોનાનો વજન 4.895 કિલો હતો. હૈદરાબાદ એરપોર્ટપરથી બીજા બે મુસાફરો પાસેથી રૂપિયા 1,47,28,000ની કિંમતની 2.8 કિલો સોનાની લગડીઓ જપ્ત કરી હોવાનું સામે આવ્યું છે.
હૈદરાબાદ એરપોર્ટ પરથી 4 કરોડ રૂપિયાનું સોનું જપ્ત - 4 crore gold seized Hyderabad
હૈદરાબાદ એરપોર્ટ (Hyderabad Airport) પરથી 4 કરોડ રૂપિયાનું (4 crore gold seized Hyderabad) સોનું જપ્ત કરવામાં આવ્યું છે. હૈદરાબાદ એરપોર્ટ પરથી બે મુસાફરોને અટકાવામાં આવ્યા હતા જેમાં રૂપિયા 47,28,000ની કિંમતની 2.8 કિલો સોનાની લગડીઓ જપ્ત કરી હતી.
એરપોર્ટ પર બે ઘટનાઓ અહીં કસ્ટમ અધિકારીઓ દ્રારા માહિતી આપવામાં આવી હતી કે રૂપિયા ચાર કરોડથી વધુની કિંમતનું સોનું જપ્ત કરવામાં આવ્યું છે. દુબઈથી આવેલા એક મુસાફરની અટકાયત કરવામાં આવી હતી. જેની તપાસ કરતા રૂપિયા 4.895 કિલો વજનના એર-કોમ્પ્રેસરમાં છુપાવેલી પીળી ધાતુ મળી આવી હતી અને તેનું મૂલ્ય રૂ. 2,57,47,700 છે.
બે મુસાફરોને અટકાવ્યાહૈદરાબાદ એરપોર્ટ પરથી બે મુસાફરોને અટકાવામાં આવ્યા હતા. તેમની તપાસ કરતા ચેક-ઇન સામાનમાં છુપાવેલ રૂપિયા. 1,47,28,000ની કિંમતની 2.8 કિલો સોનાની લગડીઓ જપ્ત કરી છે.