ન્યૂઝ ડેસ્ક: માતા પિતાએ, દીકરીઓના ઉછેરમાં (raising daughters) વધુ ધ્યાન (focus on raising daughters) રાખવું પડે છે. કારણ કે, ભારતીય સમાજમાં પુત્ર અને પુત્રીને લઈને અલગ અલગ નિયમો છે. છોકરીઓનેજીવનમાં ઘણી પરિસ્થિતિઓનો સામનો કરવો પડે છે, જેના કારણે તેમનો આત્મવિશ્વાસ(Increase confidence)(Increase confidence) પણ ડગમગી શકે છે. તેથી જ માતા પિતાએ તેમની દીકરીઓની હિંમત (Increase the courage of the daughter) વધારવી પડશે. આવી સ્થિતિમાં, જો તમારી પુત્રી પણ સમાજની મુશ્કેલ પરિસ્થિતિઓને લઈને મૂંઝવણમાં છે, તો તમે તેને આ પદ્ધતિઓ દ્વારા ભવિષ્ય માટે તૈયાર કરી શકો છો. તો આવો જાણીએ કેવી રીતે તમે તમારી દીકરીની હિંમત વધારી શકો છો...
આત્મવિશ્વાસ વધારો:તમારી દીકરીને (Increase confidence) અહેસાસ કરાવો કે, તે બીજા બધાથી અલગ છે. તે ખૂબ જ ખાસ છે, દુનિયામાં તેના જેવું કોઈ નથી. તેને આ વાત પર ગર્વ હોવો જોઈએ. આ બાબતોથી તમારી દીકરીને હિંમત મળશે અને તેનો આત્મવિશ્વાસ પણ વધશે. આ સિવાય તે દુનિયાની કોઈપણ પરિસ્થિતિથી ડરશે નહીં.
પોતાને પણ ખુશ રાખવા: તમારે તમારી દીકરીને (Parenting Tips) શીખવવું જોઈએ કે, તેણે ખુલ્લેઆમ પોતાના વિચારો અન્યની સામે વ્યક્ત કરવા જોઈએ. ઘણીવાર છોકરીઓને હંમેશા સમાજમાં એક અલગ દરજ્જો આપવામાં આવે છે, તેમને શીખવવામાં આવે છે કે, તેઓએ હંમેશા પોતાની ખુશી પહેલા બીજાનું ધ્યાન રાખવું જોઈએ. તમારા અભિપ્રાય પરિવારના સભ્યોની સામે રાખો. તેથી, તમારે પુત્રીને શીખવવું જોઈએ કે, તેણીએ આ બધી બાબતોથી પોતાનો અભિપ્રાય અલગ રાખવો જોઈએ. બીજાને ખુશ રાખવાની સાથે તેણે પોતાને પણ ખુશ રાખવા જોઈએ.