તેલંગણા:હૈદરાબાદ શહેરના ઉપનગર હયાતનગરમાં આ અત્યાચારની ઘટના બની હતી. ધોરણ 10માં ભણતી એક છોકરી પર પાંચ સાથી વિદ્યાર્થીઓએ સામૂહિક દુષ્કર્મ ગુજાર્યો (Gangrape of Tenth student in Hyderabad)હતો. ઓગસ્ટમાં બનેલી આ ઘટના મોડેથી પ્રકાશમાં આવી હતી. આરોપીએ દુષ્કર્મનો વીડિયો લીધો અને તેને સાથી વિદ્યાર્થીઓને મોકલ્યો (Video taken and blackmailed) હતો. યુવતીને ધમકી આપવામાં આવી હતી કે જો તે આ વિશે કોઈને કહેશે તો વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી દેશે. 10 દિવસ બાદ ફરી તેના પર દુષ્કર્મ ગુજાર્યો હતો.
ધોરણ 10ની વિદ્યાર્થિની પર પાંચ સહપાઠીઓએ કર્યો ગેંગરેપ, વીડિયો વાયરલ - વિદ્યાર્થિની પર પાંચ સહપાઠીઓએ કર્યો ગેંગરેપ
હૈદરાબાદ શહેરના ઉપનગર હયાતનગરમાં આ અત્યાચારની ઘટના બની હતી. ધોરણ 10માં ભણતી એક છોકરી પર પાંચ સાથી વિદ્યાર્થીઓએ સામૂહિક દુષ્કર્મ ગુજાર્યો (Gangrape of Tenth student in Hyderabad)હતો.
ધોરણ 10ની વિદ્યાર્થિની પર પાંચ સહપાઠીઓએ કર્યો ગેંગરેપ, વીડિયો વાયરલ
સોશિયલ મીડિયા પર વીડિયો શેર કર્યો:જોકે, આરોપીએ સોશિયલ મીડિયા પર વીડિયો શેર કર્યા બાદ પીડિતાના માતા-પિતાને આ બાબતની જાણ થઈ હતી. તેઓએ હયાતનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. તમામ આરોપીઓ સગીર હોવાથી તેમને બાળ ગૃહમાં મોકલવામાં આવે તેવી શક્યતા છે.