G20 Summit : PM મોદીએ મેંગ્રોવ જંગલની મુલાકાત લીધી અને કર્યું વૃક્ષારોપણ - PM મોદીએ મેંગ્રોવ જંગલની મુલાકાત લીધી
ઈન્ડોનેશિયાના બાલીમાં બે દિવસીય G-20 સમિટનો (G20 Summit) આજે છેલ્લો દિવસ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન સહિત વિશ્વના દિગ્ગજ નેતાઓ પહોંચી ગયા છે.
G20 Summit : PM મોદીએ મેંગ્રોવ જંગલની મુલાકાત લીધી અને કર્યું વૃક્ષારોપણ
બાલી : ઈન્ડોનેશિયાના બાલીમાં બે દિવસીય G20 સમિટનો (G20 Summit) આજે છેલ્લો દિવસ છે. તેમાં સામેલ થવા માટે પીએમ નરેન્દ્ર મોદી પહોંચી ગયા છે. અગાઉ તેમણે મેન્ગ્રોવ જંગલની મુલાકાત લીધી હતી (PM Modi visited mangrove forest) અને વૃક્ષારોપણ કર્યું હતું. તેમાં ભાગ લેવા માટે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન સહિત વિશ્વના દિગ્ગજ નેતાઓ પહોંચ્યા છે.