ચેંગલપટ્ટુ (તમિલનાડુ): તાજેતરમાં એક નવવિવાહિત યુગલને તેમના મિત્રો દ્વારા પેટ્રોલ અને ડીઝલની બોટલો ભેટમાં આપવામાં આવી(Friends gift bottles of petrol diesel) હતી. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો(video went viral on social media) હતો, જેમાં યુવાનોનું એક જૂથ તેમના નવા પરિણીત યુગલને તેમના લગ્નના દિવસે એક લિટર પેટ્રોલ અને ડીઝલ ભેટમાં આપતા જોવા મળ્યા હતા. તમિલનાડુના ચેંગલપટ્ટુ જિલ્લાના ચેયુર ગામનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણા દર્શકોને આકર્ષી ચૂક્યો છે.
Unique wedding gifts : તમિલનાડુમાં લગ્નની ભેટ તરીકે મિત્રોએ દંપતીને આપી પેટ્રોલ, ડીઝલની બોટલ - hike in petrol diesel prices
તાજેતરમાં એક નવવિવાહિત યુગલને તેમના મિત્રો દ્વારા પેટ્રોલ અને ડીઝલની બોટલો ભેટમાં આપવામાં આવી(Friends gift bottles of petrol diesel) હતી. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો(video went viral on social media) હતો, જેમાં યુવાનોનું એક જૂથ તેમના નવા પરિણીત યુગલને તેમના લગ્નના દિવસે એક લિટર પેટ્રોલ અને ડીઝલ ભેટમાં આપતા જોવા મળ્યા હતા.

તમિલનાડુમાં લગ્નની ભેટ તરીકે મિત્રોએ દંપતીને પેટ્રોલ, ડીઝલની બોટલો આપી ભેટમાં
ભેટમાં આપી અનોખી ગીફ્ટ -તમિલનાડુમાં છેલ્લા 15 દિવસમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં નવ રૂપિયાથી વધુનો વધારો થયો છે. પેટ્રોલ 110.85 રૂપિયા અને ડીઝલ 100.94 રૂપિયા પ્રતિ લીટર વેચાય છે. વરરાજા ગ્રેસ કુમાર અને કન્યા કીર્થનાના મિત્રોએ આ વિચાર કર્યો.