- આગ્રાના agra inner ring road toll plaza પર કાર પલટી ગઇ
- દુર્ઘટનામાં ચાર લોકોનું ઘટનાસ્થળે જ મોત થયા અને 2 injured
- કાર ટોલ પ્લાઝાથી આગ્રા તરફ જતી હતી
આગ્રા (ઉત્તરપ્રદેશ) : ઇનર રિંગ રોડ ટોલ પ્લાઝા (agra inner ring road toll plaza) નજીક રહનકલા યમુના પુલ ઉપર મોડી રાત્રે ડિવાઈડરને ટક્કર મારતા એક ઝડપી સ્કોર્પિયો કાર (scorpio car) પલટી ગઈ હતી. આ દુર્ઘટનામાં ચાર લોકોનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત (injured) થયા હતા.
આ પણ વાંચો : સુરતના વેસુમાં રોડ અકસ્માતમાં BAના વિદ્યાર્થીનું અજાણ્યા બાઇક ચાલકની અડફેટે આવતા મોત