ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ એઇમ્સમાં સારવાર હેઠળ - undefined

કોંગ્રેસના દિગ્ગજ નેતા અને ભારતના પૂર્વ વડાપ્રધાને એઇમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર તેમને હૃદયની બિમારીના કારણે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ એઇમ્સમાં સારવાર હેઠળ
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ એઇમ્સમાં સારવાર હેઠળ

By

Published : Oct 13, 2021, 7:09 PM IST

  • પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ નાદુરસ્ત
  • એઇમ્સમાં કરવામાં આવ્યા દાખલ

ન્યૂઝડેસ્ક: દેશના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ અને કોંગ્રેસના દિગ્ગજ નેતાની તબિયત લથડતા તેમને એમ્સમાં દાખલ કરવામાં આવ્યા. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર તેમને હૃદયની તકલીફ થઇ છે. જેના પગલે તેમને તેમને એઇમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે. અત્યારે તેઓ ડૉક્ટર્સની તબિયતનું ખાસ નિરીક્ષણ કરી રહ્યાં છે.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details