ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ કોરોના સંક્રમિત, AIIMSમાં કરાયા દાખલ - વરિષ્ઠ નેતા મનમોહન સિંહ

પૂર્વ વડાપ્રધાન અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા મનમોહન સિંહ કોરોના સંક્રમિત થતાં આજે સોમવારે સાંજે AIIMSમાં દાખલ કરવામાં આવ્યા છે.

મનમોહન સિંહ
મનમોહન સિંહ

By

Published : Apr 19, 2021, 6:56 PM IST

  • મનમોહન સિંહ અગાઉ પણ કોરોના સંક્રમિત થયા હતાં
  • બિયત લથડતા તેમને AIIMSમાં દાખલ કરવામાં આવ્યા
  • વરિષ્ઠ તબીબોની દેખરેખ હેઠળ સારવાર ચાલી રહી છે

નવી દિલ્હી: પૂર્વ વડાપ્રધાન અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા મનમોહન સિંહને આજે સાંજે AIIMSમાં દાખલ કરવામાં આવ્યા છે. સુત્રોના જણાવ્યા અનુસાર, મનમોહન સિંહ કોરોના સંક્રમિત થયાં છે.

આ પણ વાંચો: પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનો કોવિડ-19નો રિપોર્ટ નેગેટિવ, હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા

પૂર્વ વડાપ્રધાને AIIMSમાં દાખલ કરવામાં આવ્યા

મળતી માહિતી મુજબ, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ અગાઉ પણ કોરોના સંક્રમિત થયા હતાં. હાલ તબિયત લથડતા તેમને AIIMSમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમની સારવાર વરિષ્ઠ તબીબોની દેખરેખ હેઠળ ચાલી રહી છે.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details