- મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન કમલનાથને ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં દાખલ
- તાવ અને સોજાના કારણે કમલનાથને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા
- ડોકટરોની વિશેષ ટીમ હેઠળ તેમની સારવાર કરવામાં આવી રહી છે
ગુરુગ્રામ: મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન કમલનાથને (Kamal Nath Former Chief Minister Madhya Pradesh) ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તાવ અને સોજાના કારણે કમલનાથને મેદાંતા હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ડોકટરોની વિશેષ ટીમની દેખરેખ હેઠળ કરવામાં આવી રહી છે.