- સોલી સોરાબજી દેશના વિખ્યાત વકીલ હતા
- સોલી સોરાબજીનું પદ્મ વિભૂષણથી સન્માન કરાયું હતું
- સોલી સોરાબજી 1989થી 1990 સુધી એટર્ની જનરલ હતા
નવી દિલ્હીઃ ભારતના પૂર્વ એટર્ની જનરલ સોલી સોરાબજીનું 91 વર્ષની વયે નિધન થયું છે. આપને જણાવી દઈએ કે, સોરાબજી પહેલા 1989થી 1990 સુધી એટર્ની જનરલ રહ્યા હતા. ત્યારબાદ તેમણે વર્ષ 1998થી 2004 સુધી પણ આ જવાબદારી સંભાળી હતી. ભારત સરકારે તેમની કામગીરીને જોતે તેમને પદ્મ વિભૂષણથી સન્માનિત કર્યા હતા.
આ પણ વાંચોઃનવસારી જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના અધ્યક્ષ નગીન ગાવિતનુ નિધન
સોલી સોરાબજીએ વર્ષ 1953થી વકીલાત શરૂ કરી હતી