- દેશમાં આવતી અને જતી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ પર લાગ્યો પ્રતિબંધ (Ban on international flights)
- દેશમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટ (Delta Plus variant)ના કેસ વધતા DGCAએ લગાવ્યો પ્રતિબંધ
- 31 જુલાઈ સુધી તમામ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ પર પ્રતિબંધ (Ban on international flights) લાગ્યો
નવી દિલ્હીઃ દેશમાં કોરોનાની બીજી લહેર શાંત થતા કે તરત હવે ડેલ્ટા પ્લસ વેરિયન્ટ (Delta Plus variant)નો કહેર વધ્યો છે. દેશમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટ (Delta Plus variant)ના કેસ વધતા અને કોરોનાની ત્રીજી લહેર (The third wave of the corona)ની આશંકાને ધ્યાનમાં રાખી DGCAએ નવો નિર્ણય લીધો છે. DGCAએ દેશમાં આવતી અને જતી આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓની ફ્લાઈટ્સ પર (Ban on international flights) 31 જુલાઈ સુધી પ્રતિબંધ વધારી દીધો છે. આ પહેલા DGCAએ કોરોના વાઈરસના કારણે આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ પર 30 જૂન સુધી પ્રતિબંધ મુક્યો હતો.
આ પણ વાંચો-Fly like a Boss! 360 સીટ ધરાવતા બોઈંગ જેટે માત્ર 1 પેસેન્જર સાથે ઉડાન ભરી
DGCAએ નવા સર્ક્યૂલરમાં આપી માહિતી