મુંબઇ : ડોમ્બિવલી નજીક સાંદપ ગામમાં આજે સાંજે એક જ પરિવારના પાંચ સભ્યો ખાણમાં ડૂબી ગયા. દેસલે પાડાના ગાયકવાડ પરિવારની બે મહિલાઓ અને ત્રણ બાળકો આજે સાંજે 6 વાગ્યાના સુમારે ખાણમાં કપડાં ધોવા માટે ગયા હતા.
ડોમ્બિવલી ખાતે એક જ પરિવારના પાંચ સભ્યો ખાણમાં ડૂબી જતા થયા મૃત્યું - undefined
ડોમ્બિવલી નજીક સાંદપ ગામમાં આજે સાંજે એક જ પરિવારના પાંચ સભ્યો ખાણમાં ડૂબી ગયા. દેસલે પાડાના ગાયકવાડ પરિવારની બે મહિલાઓ અને ત્રણ બાળકો આજે સાંજે 6 વાગ્યાના સુમારે ખાણમાં કપડાં ધોવા માટે ગયા હતા.
![ડોમ્બિવલી ખાતે એક જ પરિવારના પાંચ સભ્યો ખાણમાં ડૂબી જતા થયા મૃત્યું ડોમ્બિવલી ખાતે એક જ પરિવારના પાંચ સભ્યો ખાણમાં ડૂબી જતા થયા મૃત્યું](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-15223988-thumbnail-3x2-.jpg)
ડોમ્બિવલી ખાતે એક જ પરિવારના પાંચ સભ્યો ખાણમાં ડૂબી જતા થયા મૃત્યું
અપડેટ ચાલું છે...