ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મહારાષ્ટ્રના ભંડારા જિલ્લાની સરકારી હોસ્પિટલમાં આગ લાગતા 10 નવજાત બાળકોના મોત

મહારાષ્ટ્રના ભંડારા જિલ્લામાં સરકારી હોસ્પિટલમાં આગ લાગવાથી 10 બાળકો બળીને ભડથું થયા છે. હોસ્પિટલના ન્યૂ બોર્ન નેટલ વોર્ડમાં 17 નવજાત બાળકો હતા. જેમાંથી કુલ 10 બાળકોના મોત થયા છે.

Fire in bhandara district hospital
Fire in bhandara district hospital

By

Published : Jan 9, 2021, 7:33 AM IST

Updated : Jan 9, 2021, 9:45 AM IST

  • મહારાષ્ટ્રના ભંડારા જિલ્લામાં સરકારી હોસ્પિટલમાં લાગી આગ
  • હોસ્પિટલના ન્યૂ બોર્ન નેટલ વોર્ડમાં 17 નવજાત બાળકો હતા
  • 7 બાળકોનું રેસ્કયું કરાયું

મુંબઈ :મહારાષ્ટ્રના ભંડારા જિલ્લામાં એક હોસ્પિટલના સિક ન્યૂબોર્ન કેર યૂનિટમાં આગ લાગવાના કારણે 10 બાળકોના મોત થયા છે. જોકે આગ લાગ્યા બાદ 17માંથી 7 બાળકોને બચાવી લેવામાં આવ્યા છે.

મહારાષ્ટ્રના ભંડારા જિલ્લાની સરકારી હોસ્પિટલમાં આગ લાગતા 10 નવજાત બાળકોના મોત

મહારાષ્ટ્રના ભંડારા જિલ્લા હોસ્પિટલમાં આગની ઘટના બની હતી. જેમાં 10 બાળકો જીવતા બળી ગયા હતા. વોર્ડમાં કુલ 17 બાળકો સારવાર લઈ રહ્યા હતા. જેમાંથી 7 બાળકોનું રેસ્કયું કરાયું છે.જિલ્લાની સરકારી હોસ્પિટલમાં મોડી રાત્રે આગની ઘટના બની હતી.હાલમાં આગ લાગવાનું કોઈ કારણ સામે આવ્યું નથી.આગની જાણકારી મળતા જ ફાયર બ્રિગેડની ગાડી હોસ્પિલ પહોંચી આગ પર કાબુ મેળવ્યહતો.

આ પણ વાંચો :

Last Updated : Jan 9, 2021, 9:45 AM IST

ABOUT THE AUTHOR

...view details