- મુંબઈમાં માનખુર્દના ન્યૂ મંડાલા વિસ્તારમાં (New Mandala area) આવેલા ગોડાઉનમાં લાગી આગ (fire at Godown)
- આગને કાબૂમાં લેવા માટે 12 ફાયર એન્જિન (Fire Engine) અને 10 ટેન્કર (Tanker) કાર્યવાહી કરી રહી છે
- આગના કારણે કોઈ ઈજાગ્રસ્ત નથી થયું, 25થી 30 ગોડાઉન બળીને ખાક થયાની આશંકા આગને કાબૂમાં લેવા માટે 12 ફાયર એન્જિન (Fire Engine) અને 10 ટેન્કર (Tanker) કાર્યવાહી કરી રહી છે
મુંબઈઃ માનખુર્દના ન્યૂ મંડાલા વિસ્તારમાં (New Mandala area) આવેલા ગોડાઉનોમાં (Godown) આજે સવારે આગ લાગી હતી. જોકે, આગ લાગવાનું કારણ જાણવા મળ્યું નથી. ફાયર વિભાગની ટીમ (Fire Department Team) આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. અહીં 12 ફાયર એન્જિન (Fire Engine) અને 10 ટેન્કર (Tanker) આગ બૂઝવવામાં લાગ્યા છે. જોકે, આગના કારણે કોઈ ઈજાગ્રસ્ત નથી થયું, પરંતુ 25થી 30 ગોડાઉન બળીને ખાક થઈ ગયા હોવાની આશંકા છે.
મુખ્ય ફાયર અધિકારીએ આપી માહિતી