બેલાગવી : કર્ણાટકનાં બેલાગવીમાં આવેલ મેડીકલ કોલેજમાં ચૂંટણીના વિવાદને લઈને હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ વચ્ચે હંગામો થયો હતો. મેડિકલના અંતિમ વર્ષમાં અભ્યાસ કર્ચો વિદ્યાર્થી બુરમ ગોદરે આ ઘટનામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. બુરારામને સારવાર માટે રાજસ્થાનની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. BIMMSના ડિરેક્ટરે APMC પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
આ પણ વાંચો - આ તો કેવી પોલીસ કે અઠવાડિયામાં ત્રણ વખત થાય છ બદલી, જાણો ઘટના..