ગુજરાત

gujarat

ETV Bharat / bharat

તેલંગણાના નાગરકર્નૂલ જિલ્લામાં પિતાએ કરી પૂત્રની હત્યા - father murdered son

તેલંગણાના નાગરકર્નૂલમાં એક માનસિક રીતે અસ્થિર પિતાએ તેના પૂત્રને મોતને ઘાટ ઉતર્યો હતો. આ કેસની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.

તેલંગણા
તેલંગણા

By

Published : Apr 15, 2021, 6:47 PM IST

  • અગાઉ બાળકોની માતાએ પણ કરી હતી આત્મહત્યા
  • માનસિક રીતે અસ્વસ્થ પિતાને દારૂનું વ્યસન હતું
  • બીજા પુત્રને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો

હૈદરાબાદ: તેલંગાણાના નાગરકર્નૂલ જિલ્લામાં માનસિક રીતે અસ્થિર પિતાએ તેના બે પુત્રો પર હુમલો કર્યો. માનસિક રીતે અસ્વસ્થ પિતાને દારૂનું વ્યસન હતું . પોલીસે ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી છે.

આ પણ વાંચો:પારડીના સરોધી ગામે પત્નીએ પ્રેમી સાથે મળી પતીની કરી હત્યા

એકનું મોત, બીજો પૂત્ર હોસ્પિટલમાં

મળતી માહિતી મુજબ શિવશંકરની પત્નીએ ત્રણ મહિના પહેલા આત્મહત્યા કરી હતી. આજે સવારે શિવશંકરે તેમના બે પુત્રો મલ્લિકાર્જુન અને પ્રાણને ગંભીર રીતે પકડી રાખ્યા હતા. જેને કારણે પ્રથમ પુત્રનું અવસાન થયું હતું. બીજા પુત્રને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details