- ખેડૂતોના સંગઠનો દ્વારા કરવામાં આવી જાહેરાત
- આજે લખનઉ ખાતે યોજવામાં આવશે કિસાન પંચાયત
- સરકારની સંસદમાં બિલ લાવવાની તૈયારી
નવી દિલ્હી, લખનઉ:ખેડૂતોના સંગઠનોએ (FARMERS ORGANIZATION) જાહેરાત કરી હતી કે, તેઓ લઘુત્તમ ટેકાના ભાવ (MSP) ની બાંહેધરી આપવા, આ સાથે કાયદા અંગે દબાણ કરવા માટે સોમવારે લખનઉ ખાતે મહાપંચાયતનું (MAHAPANCHAYAT IN LUCKNOW) આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે, કેન્દ્ર સરકાર ત્રણ કૃષિ કાયદાઓને (Farm Law Withdrawal) રદ કરવાની ખેડૂતોની માંગને પૂર્ણ કરવા માટે સંસદમાં બિલ લાવવાની તૈયારી કરી રહી છે.
કેન્દ્રીય કેબિનેટ દ્વારા વિચારણા
સરકારી સૂત્રોએ રવિવારે જણાવ્યું હતું કે, ત્રણ કૃષિ કાયદાઓને (3 agricultural law) રદ કરવા સંબંધિત બિલો બુધવારે કેન્દ્રીય કેબિનેટ દ્વારા વિચારણા માટે લેવામાં આવે તેવી શક્યતા છે, જેથી તેઓ સંસદના આગામી શિયાળુ સત્રમાં રજૂ કરી શકાય. સંયુક્ત કિસાન મોરચા (SKM)એ ખેડૂત આંદોલન અંગે જણાવ્યું હતું કે, તેઓ કૃષિ કાયદા વિરોધી વિરોધના એક વર્ષ પૂર્ણ થવા પર 29 નવેમ્બરે સંસદ સુધી કૂચ સહિત તેમનો નિર્ધારિત વિરોધ ચાલુ રાખશે.
ખેડૂતોની પ્રથમ બેઠકમાં લેવાયો નિર્ણય