તુમાકુરુ (કર્ણાટક): અહીં એક વ્યક્તિએ રૂ.50,000નું રોકડ ઇનામ (Cash prize for missing parrot) જાહેર કર્યુ છે. તેના ગુમ થયેલા આફ્રિકન ગ્રે પોપટ વિશે સંકેત આપી શકે તેવા કોઈપણને 50,000 કેશ પ્રાઈઝ આપશે. અઢી વર્ષ સુધી તેણે બે પોપટને પ્રેમથી ઘરમાં રાખ્યા હતા, જેમાથઈ રૂસ્તુમા નામનો પોપટ (Karnataka missing parrrot) ગુમ થઈ ગયો છે.
આ પણ વાંચો:ગુજરાતમાં 3500 પશુ લમ્પી વાયરસની ઝપેટમાં, સરકારે વેક્સિનના ડોઝનો ઓર્ડર આપ્યો : રાઘવજી પટેલ