- કોવિશિલ્ડ રસીના સમયગાળાના વધારવાનો નિર્ણય વૈજ્ઞાનિક પ્રમાણે કરાયો
- રાષ્ટ્રીય રસીકરણ ટેક્નિક પરામર્શ સમૂહ (NTAGI)ના અધ્યક્ષ એન. કે. અરોડાએ આપી માહિતી
- કોવિશિલ્ડ રસીના 2 ડોઝ વચ્ચેનો સમયગાળો 8 અઠવાડિયાથી વધારી 12થી 16 અઠવાડિયા કરાયો
નવી દિલ્હીઃ રાષ્ટ્રીય રસીકરણ ટેક્નિક પરામર્શ સમૂહ (NTAGI)ના અધ્યક્ષ એન. કે. અરોડાએ મંગળવારે કહ્યું હતું કે, કોવિશિલ્ડ રસીના 2 ડોઝ વચ્ચેના સમયગાળાને વધારવાનો નિર્ણય વૈજ્ઞાનિક પ્રમાણના આધાર પર પારદર્શકતાથી કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો-અમેરિકા વૈશ્વિક રૂપથી આપવા માટે ફાઇઝર રસીના 50 કરોડ ડોઝ ખરીદશે
સમૂહના સભ્યો વચ્ચે કોઈ મતભેદ નહતો