ગુજરાત

gujarat

ETV Bharat / bharat

તાલિબાનીઓના દેશની મસ્જિદમાં વિસ્ફોટ થતાં 20નાં મોત - વિસ્ફોટમાં 20ના મોત થયા

મીડિયા રિપોર્ટ્સ અનુસાર અફઘાનિસ્તાનના કાબૂલમાં એક મસ્જિદમાં થયેલા વિસ્ફોટમાં ઓછામાં ઓછા 20 લોકોના મોત થયા છે. જ્યારે 40થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. explosion in mosque in Kabul explosion killed 20 More than 40 people were injured explosion in the mosque

તાલિબાનીઓના દેશની મસ્જિદમાં વિસ્ફોટ થતાં 20નાં મોત
કબુલની મસ્જિદમાં થયો તાલિબાનીઓના દેશની મસ્જિદમાં વિસ્ફોટ થતાં 20નાં મોતવિસ્ફોટ, 20ના મોત

By

Published : Aug 18, 2022, 8:10 AM IST

કાબુલઅફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં એક મસ્જિદમાં વિસ્ફોટ (explosion in mosque in Kabul) થયાના સમાચાર છે. અફઘાન મીડિયાએ બુધવારે અહેવાલ આપ્યો હતો કે, કાબુલમાં એક મસ્જિદમાં થયેલા વિસ્ફોટમાં ઘણા લોકો માર્યા (explosion killed 20) ગયા અને ડઝનેક લોકો ઈજાગ્રસ્ત (More than 40 people were injured) થયા છે. ટોલો ટીવી અનુસાર બુધવારે સાંજે કાબુલના ખૈરાબાદ જિલ્લામાં વિસ્ફોટનો અવાજ સંભળાયો હતો.

આ પણ વાંચોEncounter In Shopian Jammu Kashmir: સેના અને આતંકવાદીઓ વચ્ચે શોપિયામાં અથડામણ, 1 આતંકવાદી ઠાર - 2 જવાનો શહીદ

વિસ્ફોટમાં 20 લોકોના થયા મોતસ્થાનિક અફઘાન મીડિયાએ અહેવાલ આપ્યો છે કે, વિસ્ફોટ કાબુલના ખૈરાબાદ જિલ્લામાં 'અબુ બકર સાદિક' મસ્જિદમાં નમાજ પઢવા આવેલા લોકોને નિશાન બનાવ્યો હતો. તાલિબાનના સુરક્ષા અધિકારીઓએ હજુ સુધી આ ઘટના અંગે કોઈ ટિપ્પણી કરી નથી. અલ જઝીરા ટીવી ચેનલે અફઘાન સુરક્ષા સ્ત્રોતને ટાંકીને જણાવ્યું હતું કે, કાબુલની ઉત્તરે આવેલી એક મસ્જિદમાં થયેલા વિસ્ફોટમાં અનેક લોકો માર્યા ગયા હતા અને ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા હતા. અલ જઝીરા અને અન્ય મીડિયાએ અહેવાલ આપ્યો છે કે મૃત્યુઆંક ઓછામાં ઓછો 20 હોઈ શકે છે, જ્યારે 40 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે.

આ પણ વાંચોજમ્મુ-કાશ્મીરમાં તપાસ એજન્સીઓના દરોડા, જૈશ-એ-મોહમ્મદ માટે કામ કરતા 10 લોકોની ધરપકડ

ABOUT THE AUTHOR

...view details