ગુજરાત

gujarat

ETV Bharat / bharat

TOP NEWS: Gram Panchayat elections 2021: આજે ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ, Pandesara Rape with Murder Case: આરોપીને આજે સજા સંભળાવવામાં આવશે. આ અને અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર, વાંચો માત્ર એક ક્લિકમાં... - Special News

આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે અને ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો. ETV BHARATના ગઈકાલના અને આજના મુખ્ય સમાચાર અને એક્સપ્લેનર્સ વાંચો એક ક્લિકમાં...

TOP NEWS: Gram Panchayat elections 2021: આજે ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ, Pandesara Rape with Murder Case: આરોપીને આજે સજા સંભળાવવામાં આવશે. આ અને અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર, વાંચો માત્ર એક ક્લિકમાં...
TOP NEWS: Gram Panchayat elections 2021: આજે ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ, Pandesara Rape with Murder Case: આરોપીને આજે સજા સંભળાવવામાં આવશે. આ અને અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર, વાંચો માત્ર એક ક્લિકમાં...

By

Published : Dec 7, 2021, 6:00 AM IST

  • આજના એ સમાચાર, જેના પર તમારી નજર રહેશે...

1 Gram Panchayat elections 2021: આજે ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ

રાજય ચૂંટણી આયોગ (State Election Commission 2021) દ્વારા રાજ્યના 10,000થી વધુ ગામડાઓમાં ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે, ત્યારે ગ્રામ્ય વિસ્તારોની ચૂંટણીમાં શનિવારે ઉમેદવારી નોંધાવવાનો અંતિમ દિવસ હતો, જેમાં સમગ્ર રાજ્યની 10 હજારથી વધુ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં (Gram Panchayat elections) કુલ 31,359 ઉમેદવારોએ ચૂંટણી લડવા માટેની દાવેદારી નોંધાવી છે. ઉલ્લેખનીય છે કે, રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા 6 ડિસેમ્બરના રોજથી ફોર્મની ચકાસણી કરવામાં આવી હતી અને આજે 7 ડીસેમ્બરે ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ જાહેર કરવામાં આવી છે. 7 ડિસેમ્બર બાદ ગ્રામ્ય વિસ્તારની ચૂંટણીમાં ઉમેદવારોના ફાઇનલ આંકડો સામે આવશે. Click Here

2 Pandesara Rape with Murder Case : આરોપીને આજે સંભળાવવામાં આવશે સજા

સુરતના પાંડેસરામાં અઢી વર્ષની બાળકી પર દુષ્કર્મ- હત્યા (Pandesara Rape with Murder Case) મામલે ગઇકાલ સોમવારે સુરત સેશન્સ કોર્ટમાં (Surat Sessions Court ) સરકારી વકીલ અને આરોપી વકીલ વચ્ચે દલીલો ચાલી હતી. ત્યાર બાદ કોર્ટ દ્વારા સરકારી વકીલની દલીલો સાંભળી આરોપીને દોષિત ઠરાવવામાં આવ્યો હતો. આ કેસમાં ફક્ત 28 દિવસની અંદર જ ચુકાદો આવી ગયો છે. અને આજે આરોપીને સજા સંભળાવવામાં આવશે.Click Here

  • ગઈકાલના એ સમાચાર જે તમને વાંચવા ગમશે....

1 India and Bangladesh Friendship Day: વડાપ્રધાને કહ્યું- શેખ હસીના સાથે કામ કરવાની ઈચ્છા

ફ્રેન્ડશીપ ડે પર વડાપ્રધાન મોદીએ (PM Modi Maitri Diwas)કહ્યું છે કે ભારત બાંગ્લાદેશ સાથે સંબંધો મજબૂત કરવા માંગે છે (India Bangladesh 50 years of friendship). તેમણે કહ્યું કે તેઓ સંબંધોને વધુ મજબૂત કરવા માટે બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીના (Bangladesh PM Sheikh Hasina)સાથે કામ કરવા આતુર છે. Click Here

2 India New Zealand Test match: ICC ટેસ્ટ રેન્કિંગમાં ભારત ફરી નંબર વન

ભારત સોમવારે વિશ્વ ટેસ્ટ ચેમ્પિયન(World Test Champion) ન્યુઝીલેન્ડ સામેની બે મેચની શ્રેણી જીતીને ICC રેન્કિંગમાં ટોચ પર છે. કાનપુરમાં પ્રથમ મેચ ડ્રો થયા બાદ મુંબઈમાં રમાયેલી બીજી ટેસ્ટના (second Test played in Mumbai )ચોથા દિવસે ભારતે 372 રનથી અદભૂત વિજય નોંધાવ્યો હતો. જૂનમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ભારત ન્યૂઝીલેન્ડ (India New Zealand)સામે હારી ગયું હતું. Click Here

3 Vibrant Gujarat Summit 2022: CMની હાજરીમાં 12 કંપનીઓ સાથે 14,000 કરોડના MOU કરાયા સાઇન

આગામી તારીખ 10 જાન્યુઆરીના રોજ વાઇબ્રન્ટ મહોત્સવ(Gujarat Vibrant Summit) યોજાવાનો છે. આ મહોત્સવના ભાગરૂપે આજે વાઇબ્રન્ટની પ્રક્રિયાની ત્રીજી આવૃત્તિની કામગીરી કરવામાં આવી હતી. જેમાં આજે 12 કંપનીઓ સાથે 14 હજાર કરોડથી વધુના MOU કરવામાં આવ્યા હતા(14,000 crore MOU signed with 12 companies). Click Here

  • સુખીભવ:

1 Leukorrhea : જો ધ્યાન આપવામાં ન આવે તો લ્યુકોરિયા જીવલેણ બની શકે છે

સ્ત્રીઓને યોનિમાંથી સફેદ પાણી પડવું-શ્વેત પ્રદર (Leukorrhea) સામાન્ય બાબત છે. પરંતુ જો ધ્યાન ન રાખવામાં આવે તો તે ગંભીર બીમારીનું રૂપ લઈ શકે છે. લ્યુકોરિયા તરીકે ઓળખાતી આ સમસ્યા સામાન્ય રીતે યોનિમાર્ગના ચેપના લક્ષણોમાંનું એક માનવામાં આવે છે. જોકે મોટાભાગે જ્યાં સુધી આ સમસ્યા પીડાદાયક ન બને ત્યાં સુધી તેના પર વધુ ધ્યાન (Gynecological diseases) આપવામાં આવતું નથી. Click Here

ABOUT THE AUTHOR

...view details