- આજના એ સમાચાર, જેના પર તમારી નજર રહેશે...
1 Changes in Corona guideline in Gujarat: રાત્રીના 1થી સવારે 5 વાગ્યા સુધી રહેશે કર્ફ્યુ
રાજ્યમાં કોરોનાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈને રાજ્યના ગૃહ વિભાગ દ્વારા ફરીથી કોરોનાના નિયંત્રણો(Corona controls) લાગુ કરવામાં આવ્યા છે. જેમાં આજે રાત્રે 12:00થી જુની ગાઇડલાઇન(Corona guidelines revealed) પૂર્ણ થઈ રહી છે. રાજ્યના ગૃહ વિભાગ દ્વારા આજે સત્તાવાર રીતે કોરોનાની નવી ગાઇડલાઇન બહાર પાડવામાં(Changes in Corona guideline in Gujarat) આવી છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે રાજ્યના 8 મહાનગર પાલિકામાં(Changes in curfew in 8 corporation) રાત્રિના 1 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યુ રહેશે. Click here
- ગઈકાલના એ સમાચાર જે તમને વાંચવા ગમશે....
1 Agricultural Relief Package-2: 9 જિલ્લાના 5 લાખથી વધુ ખેડૂતો માટે 531 કરોડનું પેકેજ કરાયું જાહેર
રાજ્યમાં સપ્ટેમ્બર માસમાં પડેલ અતિ ભારે વરસાદના કારણે ખેડૂતોના ઊભા પાકને મોટા પ્રમાણ નુકસાન થયું હતું. જે અંતર્ગત રાજ્ય સરકારે રાજકોટ, જૂનાગઢ, દ્વારકા અને સોમનાથ જિલ્લામાં સર્વે કરીને રાહત પેકેજની જાહેરાત કરી હતી. ત્યારે બાકી રહી ગયેલા 9 જીલ્લાઓ(relief package includes farmers from 9 districts)નો સર્વેની કામગીરી કાર્યરત હતી ત્યારે આજે રાજ્યના પ્રવક્તા જીતુ વાઘાણીએ તુલસી પેકેજની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, જે જિલ્લાઓમાં રાહત પેકેજ બાકી હતું તે બાબતે રાજ્ય સરકારે 531 કરોડ રૂપિયાની જાહેરાત(Announced a package of Rs 531 crore for farmers) કરી છે.Click here
2 Drugs in Gujarat : 600 કરોડના ડ્રગ્સ મામલે વધુ ત્રણ આરોપીઓની ATSએ ધરપકડ કરી
ગુજરાત ATSની(Anti-Terrorism Squad) ટીમે મોરબી જિલ્લાના ઝીંઝુડા ગામે રેડ કરી અંદાજિત 120 કિલો હેરોઈનના જથ્થા(heroin in Gujarat) સાથે 3 આરોપીની ધરપકડ કરી(Drugs Crime) હતી. જે હેરોઈન કન્સાઈનમેન્ટની આંતરરાષ્ટ્રીય બજારમાં અંદાજિત કિંમત 600 કરોડ થાય છે. આ હેરોઈન કન્સાઈનમેન્ટની વધુ તપાસ દરમિયાન તથા પકડાયેલા આરોપીઓની પૂછપરછ દરમિયાન મહારાષ્ટ્ર, રાજસ્થાન, પંજાબ સહિતના રાજ્યોમાં સક્રિય ડ્રગ્સ સ્મગલર્સની(drug smugglers in gujarat) સંડોવણી ખુલી છે. Click here