- આજના એ સમાચાર, જેના પર તમારી નજર રહેશે...
1 આજથી સંસદના શિયાળા સત્રની શરૂઆત
સંસદનું શિયાળુ સત્ર (Winter Session of Parliament) આજથી શરૂ થઈ રહ્યું છે. અગાઉ સરકારે સર્વપક્ષીય બેઠક (All party meeting) બોલાવી હતી. આ બેઠકમાં રક્ષા પ્રધાન રાજનાથ સિંહ (Rajnath sinh at All party meeting) હાજર રહ્યા હતા. સંસદના સત્ર દરમિયાન એ વાત પર ચર્ચા કરવામાં આવી હતી કે, વધુમાં વધુ કામ થવુ જોઈએ અને ઓછો વિક્ષેપ થવો જોઈએ. જો કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ બેઠકમાં પહોંચી શક્યા ન હતા.Click Here
- ગઈકાલના એ સમાચાર જે તમને વાંચવા ગમશે...
1 અમૂલની ઉત્પાદન ક્ષમતા વધારતા 4 પ્લાન્ટનું ઉદ્ઘાટન કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહનાં હસ્તે કરાયું હતું
સહકારિતાના ક્ષેત્રે દૂધ ઉત્પાદન કરતી અમૂલ આગામી સમયમાં સહકારિતાના માધ્યમથી ઓર્ગેનિક ખેતી(Organic farming) તરફ આગળ વધી શકે છે. અમિત શાહે(Union Home Minister Amit Shah) અમૂલના પ્લાન્ટના ઉદ્ઘાટન(Inauguration of Amul plant) સમયે અમૂલને આ દિશામાં આગળ વધવા, માર્કેટિંગ કરવા અને રિસર્ચ કરવા માટે સૂચન(Suggestions for marketing and research) કર્યું છે. જેથી અમૂલ પણ ઓર્ગેનિક ખેતીમાં ખેડુતોને પ્રોત્સાહન મળે એ દિશા તરફ ભવિષ્યમાં આગળ વધશે. જેની શરૂઆત જિલ્લા લેવલે મીટીંગો કરી શરૂ કરી છે. અમૂલના 75 વર્ષના સ્થાપના દિનની(Celebrating Amul's 75th founding day) ચાલી રહેલી ઉજવણી નિમિતે ગાંધીનગરનાં ભાટ ખાતે આવેલ એશિયાના સૌથી મોટા ડેરી પ્લાન્ટ સંકુલમાં 4 પ્લાન્ટનું ઉદ્ઘાટન(Amul Asia's largest dairy plant) કેન્દ્રીય પ્રધાન અમિત શાહના હસ્તે કરાયું હતું. Click Here
2 વડાપ્રધાન મોદીએ મન કી બાતમાં કહ્યું, અમૃત મહોત્સવની ગુંજ પંચાયતથી સંસદ સુધી
વડાપ્રધાન મોદી (PM MODI) દર મહિનાના છેલ્લા રવિવારે માસિક રેડિયો કાર્યક્રમ 'મન કી બાત' (mann ki baat november 2021) દ્વારા દેશવાસીઓને સંબોધિત કરે છે ત્યારે આજે પણ વડાપ્રધાને આ રેડિયોના મારફતે દેશને સંબોધન કર્યું હતું. જેમાં દેશના સુરક્ષા દળોને અને આપણા નાયકોને યાદ કર્યા હતા. Click Here