- આજના એ સમાચાર, જેના પર તમારી નજર રહેશે...
1 અમિત શાહ 23મી થી જમ્મુ અને કાશ્મીરની ત્રણ દિવસીય મુલાકાતે
કેન્દ્રીય ગૃહપ્રધાન(Union Home Minister) અમિત શાહ શનિવારે પહેલા શ્રીનગર(Srinagar) પહોંચશે, જ્યાં તેમની સાથે ગૃહ સચિવ એની ભલ્લા, ગૃહ મંત્રાલયના અન્ય વરિષ્ઠ અધિકારીઓ, કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો (CAPF)અને IB (Intelligence Bureau) સહિત ગુપ્તચર એજન્સીઓના વડાઓ હાજર રહેશે. Click Hear
2 રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણીનું આયોજન, તમામ રાજ્યની પોલીસ જોડાશે એકતા પરેડમાં
લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ(Sardar Vallabhbhai Patel)ની જન્મજયંતીએ વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાન્નિધ્યમાં કેવડિયા(Kevadia)માં 31મી ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસ(National Unity Day)ની શાનદાર ઉજવણીનું આયોજન થઈ રહ્યું છે. ત્યારે રાષ્ટ્રીય એકતાને વધુ સુદ્રઢ કરવા અખંડ ભારતના શિલ્પીની જન્મ જયંતીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીનો આરંભ કરાવ્યો છે. આ વર્ષે કેવડિયા ખાતે એકતા પરેડ, બેન્ડ પ્લાટુનના પર્ફોર્મન્સ, કેન્દ્રીય સશસ્ત્ર દળોની સાઇકલ રેલી, ચાર રાજયોની પોલીસની મોટર સાયકલ રેલી માર્શલ આર્ટ નિદર્શન, સ્કુલ બેન્ડ પ્રદર્શન અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરાયું છે.Click Hear
- ગઈકાલના એ સમાચાર જે તમને વાંચવા ગમશે...
1 NEET (UG)-2021: ફેઝ-2 ઓનલાઇન અરજીઓ શરૂ, જાણો અંતિમ તારીખ સહીત તમામ વિગત
NTA તરફથી જાહેર કરાયેલ નિવેદન અનુસાર, ઉમેદવારોથીની પ્રતિક્રિયા મેળવી NTA એ આ પ્રક્રિયા ફરી શરૂ કરી છે. જે 26 ઓક્ટોબર રાત 11.50 વાગ્યા સુધી ચાલુ રહેશે. Click Hear